________________
પૃથ્વીસિંહ કે અકબર? [૧૨] અકબર કમળાની સ્વાસ્થતા જોઈ ખુશી થયા. તેણે ધીમા સાદે કમળાને પુછ્યું. “કેમ કમળાતબીયત ઠીક છે કે? મારા જીલેલા ઘાને વ્યાધિ એ છે થયે છે કે? કમળા, તે હારા પ્રાણના રક્ષણ માટે પ્રેરાઈ હારા પર મહાન ઉપકાર કર્યો છે.
નહિ, નહિ, જહાંપનાહ ! એમાં ઉપકાર શાને? આટલી રાજસેવા કરવાની હુને તક મળી એજ હારૂં સઃભાગ્ય છે!” કમળા વચ્ચે જ બેલી ઉઠી.
નહિ.” અકબર ડોકું ધુણાવતે બે. “સિદ્ધિના જે રાજપૂતે અકબરને ઠાર કરવાના યત્ન કરી રહ્યા છે, તે જ રાજપૂતની ટેળીમાં રહેલી કમળા હારા પ્રાણ બચાવવા તત્પર થાય એથી વિશેષ આહલાદજનક મહારા માટે શું હઈ શકે?”
નહિ, જહાંપનાહએ વાત તદ્દન જૂઠ્ઠી છે.” કમળા આવેશપૂર્ણ સ્વરે બોલી.
અમે સિકિના રાજપૂત રાજહત્યાને વિચાર પણ કરીયે નહી. મારીળી કેવળ ન્યાય મેળવવા માટે જ છે. હવે અમને ન્યાય મળવા લાગ્યા છે. અમે સુખી છીએ. આપના પ્રાણ હરવાને યત્ન કરનાર માનવરાક્ષસ રાજપૂત હોવાનું આપનું માનવું ભુલાવો ખવરાવનારૂં છે.”
કદાચ તેમ પણ હેય” અકબર શાંતિથી બેલ્યો; પરંતુ એટલામાં કમળાને પુનઃ મુચ્છ આવવા લાગી. અકબર એકદમ કમળાને હાથ પકડીને તેને શય્યામાં સૂવાડતાં સૂવાડતાં બોલ્યો “કમળા ! હુને જન્મ સપ્ત લાગે છે. હૃારાથી બેસી શકાશે નહિ. સૂઈ જા !”
અકબર પ્રત્યે કૃતજ્ઞતાપૂર્ણ દષ્ટિ ફેંકતાં કમળા મનમાં જ બેલી “અરે પ્રભુ, આવા કરૂણાળુ બાદશાહને વધ કરવા માટે શું રાજપુતમંડળી ખટપટ કરે?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com