________________
પૃથ્વીસિંહ કે અકબર?
[i ]
ધર્મના ટુંકા અર્થ જ પ્રાણી માત્ર ઉપર દયા રાખવી તે છે. કુરાને શરીફમાં પણ કોઇ પ્રાણીને દુ:ખ ન થાય તેવુ સાદું અને પવિત્ર જીવન ગાળવાને ક્રમાન છે. જે પ્રાણી કે જીવને બનાવવાની આપણી શક્તિ નથી તેના નાશ કરવાના અધિકાર આપણે ભેગવી શકીએ નહિં. આ એક સાદી વાત છે, પણ ધર્મ તા ત્યારે જ ગણાય કે બીજા છવાના દુ: ખા દુર કરવા અને તેને મદદ કરવામાં આપણી શક્તિને રોકી શકીયે. ગઇ કાલે આપના ઉપરથી પસાર થયેલ આત અને તેમાં મારી હાજરી એ આ ધર્મ સમજાવવાને ખુદાઇ સ ંદેશા જેવી ઘટના છે. એટલે આપને પ્રાણરક્ષણથી જેવા આનંદ થયા છે તેવા આનંદ ખીજા પ્રાણીને બચાવીને આપ આપી શકે તો તે મને મોટામાં મોટુ ઇનામ મળ્યું તેમ હું સમજીશ.
"3
સૂરિના આ ટુંકા ઉપદેશની ખાદશાહના હૃદય ઉપર ઉંડી અસર થઈ. તેમણે તેજ વખતે અબુલક્ઝુલને ખેલાવી પેાતાની અને પેાતાના તાખાના રાજ્યાની હદમાં પર્યુષણ પર્વ માં કાઇ જીવહિંસા ન કરી શકે તેવું ફરમાન લખી ક્રમાવ્યું અને આચાર્ય શ્રી ઉતારે જવા રવાના થયા પછી સૈા છુટા પડ્યા.
Im
પ્રકરણ ૧૮ મું.
પૃથ્વીસિંહ કે અકબર ?
જ્યારે કમળા શુદ્ધિમાં આવી ત્યારે તેણે જોયું કે પોતે એક રાજમહાલયમાં હતી. તેને જે એરડામાં રાખવામાં આવી હતી તે ઓરડા અપ્રકાશિત હતા. ઓરડામાંની સ મારી પર પડદા નાંખવામાં આવ્યા હતા. જમીન પર સુંદર ગાલીચા પાથરવામાં આવ્યેા હતા. ને છુટાંછવાયાં સુગ ંધી
11
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com