SearchBrowseAboutContactDonate
Page Preview
Page 719
Loading...
Download File
Download File
Page Text
________________ મૈ શ્રીમાન વામન સીતારામ મુકાદમકે હાર્દીિ વધાઇ દેતા હકિ ઉન્હને હિનજાતિ મસમ્રાટ છત્રપતિ શિવાજીકી ઓજસ્વિની જીવની લિખ કે મુદ દિલમેં ભી નવજીવના સંચાર કર દિયા. કંવર ચાંદકરણ શારદા, એડવોકેટ, અજમેર, ભાઈ શ્રી વામનરાવ. દાદુભાઈને વિદેમાતરમ વાંચજો. જત લખવા વિનંતિ જે આપનું પત્ર મને પણ દિવસ ઉપર મળેલું પરંતુ શિવાજી વિશે શું લખવાનું હોય એમ ધારી ઉત્તર આપેલ નહિ. એ મહાન નરનું જીવન તેમજ નામ માત્ર બસ છે. કેમકે હાલના જમાનામાં ધર્મ અને સ્વદેશાભિમાનથી પ્રેરાઈ કોઈપણ વ્યકિતએ દેશમાં મહાન કાર્યો કર્યા હોય અને સંગીન પાયો નાંખ્યા હોય તો તે શિવાજી છે અને એને આરમેલા કાર્યને જે પૂર્ણ કરે તે કઈ બીજે શીવાજ કરી શકે તેમ છે. દાદુભાઈ દેસાઈ Shivaji was born with a genius for Sovereignty. He was endowed with that mysterious instinct which enables some ignorant barbarian to convert shepherds or cultivators into soldiers, and drill them into submission and obedience. He succeeded in forming the mountaineers of the Konkan into loose but organised armies of horsemen. Mr. J. Talboys. પ્રસિદ્ધ મસલમાન ઇતિહાસકારે ખાણખાને પોતાના લખાણમાં છ, શિવાજી મહારાજને પટ ભરીને ગાળા દીધી છે. એવા દમન લેખકને પણ મહારાજને નીચે પ્રમાણે પુષ્પાંજલી આપવી પડી છે. But he (Shivaji) made it a rule, that wherever his followers went plundering, they should do no harm to mosques, the Book of God, or any one's women. Whenever a copy of the Holy Kuran came into his hands, he treated it with respect, and gave it to some of his Musalman followers. When the women of any Hindu or Mahomedan were taken prisoners by his men, and they had no friend to protect them, he watched over them: till their relations came. Shivaji was absolutely guiltess of baser sins, and was scrupulous of women and children of the Muslims when they fell into his hands. Shivaji was a great captain. My armies have been employed against him for nineteen years, and nevertheless his state has been always increasing. Emperor Aurangzeb. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy