SearchBrowseAboutContactDonate
Page Preview
Page 577
Loading...
Download File
Download File
Page Text
________________ મરણ છ મું] છે. શિવાજી ચરિત્ર કિંમત. રૂ. ૬૯૦ કિમત.રૂ. ૪૫૦ કિ‘મત રૂ. ૫૧૦ (૧) રત્નજડિત શિરપેચ, (૨) હીરાજડિત કડાં, (૩) માતી, (૪) શૃંભાજી મહારાજને નજરાણું રૂ. ૩૭૫ (૫) મારા પંતને નજરાણું ૨. ૪૦૦ (૬) શ્રી અણ્ણાજી પતિ માટે સાનાના અછેડા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat (૭) શ્રી રાવજી સામનાથ અને નીરાજી પતિને પામરી પાટ ૨. ૧૨૫ ૨. ૧૪૦ કુલ ૨. ૨૬૯૦ આ ઉપરાંત મહારાજ માટે ભારે કિંમતની એક ઉત્તમ ખુરશી બનાવીને આ લૉકા લાવ્યા હતા. મહારાજે આ પરાણાઓને વસ્ત્રાલંકારથી નવાજ્યા અને એમની સરભરા કરી. તે વખતના કાઠીવાળા અંગ્રેજો પણ હાલના અંગ્રેજોથી જરાએ ઉતરે એવા ન હતા. કેટલાક ગુણા અને વૃત્તિઓ એ ભૂમિમાં વસતા એમના વતનીઓના લેાહી સાથેજ મળેલી હોય છે. અંગ્રેજોની ણિકવૃતિ તે વખતે પણ આજના જેવીજ હતી પણ હવે એ વૃત્તિને સત્તાના જોરની પુષ્ટિ મળી છે એટલેાજ ફેર. અંગ્રેજ કાઠીવાળાઓ તરફથી જે પ્રતિનિધિએ મહારાજ પાસે રાજ્યાભિષેક પ્રસંગે ગયા હતા તેમણે તક જોઈ ને મહારાજને ચરણે વીસ વિનતિ ગુજારી હતી. આ સંબંધમાં ઈસ્ટઇન્ડિયા કંપનીના દફ્તરમાં લખાણ મળી આવે છે. English Reords of Shivaji માં ૩૫૦ મે પાને આ લખાણ છે. છત્રપતિના વઘાડા દરબારનું કામકાજ આટાપ્યા પછી મહારાજ સિ’હાસન ઉપરથી ઉતરી ઉત્તમ રીતે શણુગારેલા ઘેાડા ઉપર સવાર થયા અને વરધેડા માટે શણુગારીને હાથીઓ વગેરે તૈયાર રાખવામાં આવ્યા હતા ત્યાં દરબારીઓ સાથે ગયા અને શણગારેલા એક જબરા હાથી ઉપર સેાનાની અંબાડીમાં મહારાજ બિરાજ્યા. ગોઠવણુ મુજબ બધા સરદારેા પોત પોતાના વાહનમાં ખેડા અને બહુ મોટા વરધોડા નીકળ્યો. વરધેડાને મેખરે દેખાવડા અને જબરા એ હાથી રાખવામાં આવ્યા હતા. તેમના ઉપર જરીપટકાનું નિશાન અને મહારાજના ભગવા ઝંડા ગોઠવવામાં આવ્યેા હતેા. આ હાથી વરધાડાને મેાખરે આગળ ચાલતા હતા. એ હાથીઓની પાછળ મુખ્ય પ્રધાન અને સેનાપતિના નિશાનેાના હાથીએ ગાઠવવામાં આવ્યા હતા. તેની પાછળ લશ્કર ધીમે ધીમે અખસર નિયમિતપણે ચાલતું હતું. ત્યાર પછી નામાંકિત સરદારા પાતપેાતાની ટુકડીએ સાથે ચાલતા હતા. એ સરદારની ટુકડીઓની પાછળ તાપાનાં ગાડાં ધીમે ધીમે ચાલી રહ્યાં હતાં. આવી રીતે ખરાબર વ્યવસ્થિતપણે વરધોડા નીકળ્યા. મહારાજના હાથીની આજુબાજુ શુરવીર માવળા સજ્જ થઈને ચાલતા હતા. મહારાજ દેવદર્શીન માટે નીકળ્યા હતા. રસ્તા અને પ્રજાનાં મકાને જીણુગારવામાં આવ્યાં હતાં. રસ્તામાં મહારાજ ઉપર પુષ્પના વરસાદ ચાલુ જ હતા. ઠેક ઠેકાણે એમની આરતી ઉતારવામાં આવી. આવી રીતે દર્શન કરીને મહારાજની સવારી પાછી કરી. મહારાજ પાછા રાજમહેલમાં પધાર્યા અને દેવીનાં દર્શન કરી માતા જીજાબાઈ ને નમન કરી એમના એમણે આશીર્વાદ લીધા. રાજ્યાભિષેક પછી દરબાર રાજ્યાભિષેક અને વરધોડો વગેરે આટાપ્યા પછી ખીજે દિવસે એટલે તા. ૭મી જુનને રાજ છ. શિવાજી મહારાજે દરબાર ભર્યાં. આ દરખારમાં સરદારા, અમલદારા વગેરેની તેમના માલા મુજબ એઠકા ગોઠવવામાં આવી હતી. છત્રપતિની બેઠક વચ્ચેાવચ્ચ હતી. તેમની ડાખી જમણી બાજુએ નીચે પ્રમાણે અષ્ટપ્રધાનાની ખેઠકા હતી. દરબારની બેઠકાના સંબંધમાં મહારાજે ખૂબ ઊંડા વિચાર કર્યાં www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy