SearchBrowseAboutContactDonate
Page Preview
Page 541
Loading...
Download File
Download File
Page Text
________________ રજુ ૧ ૨ ] ૭. શિવાજી ચરિત્ર ૫૦૫ આંગલાણુમાં દાખલ થયા પછી દિલેરખાન મુગલ લશ્કર સાથે અહિવત તરફ જવા નીકળ્યો. રાવળા જાવળા નજીક મારાપત પિગળેએ એને પકડી પાડ્યો અને આ ઠેકાણે ભારે લડાઈ થઈ. મરાઠા અને સુગલોએ કમાલ કરી. બન્ને તરફના યેહાએ સમર ખેલવામાં જરાએ *સર ન રાખી. આખરે મરાઠાઓના મારેા મુગલોને ભારે થઈ પડ્યો અને રાવળા જાવળા નજીક મરાઠા લશ્કરે મુગલ લશ્કરને સખત હાર ખવઢાવી ( પ્રા. રેડી ). આ બન્ને સરદારીએ પછી મરાઠાઓએ જીતી લીધેલા મહત્ત્વના સાલેર કિલ્લાને ઘેરા ધાસ્યેા. ઘેરાનું કામ મિયાં એખલાસખાન, રાવ અમરસિદ્ધ ચંદાવત અને ખીજા જવાબદાર અમલદારાના હાથમાં સોંપી અને સરદારા અહમદનગર તરફ ચાલ્યા ગયા. મા બન્ને સરદારા અહમદનગરમાં ઝાઝું થામ્યા નહિ, પણુ અને પૂના તરફ વળ્યા. બહાદુરખાને સુપા ઉપર ચડાઈ કરી અને દિલેરખાન પૂના કબજે કરીને બેઠા. દિલેરખાને પૂનાની રૈયતને રંજાડવા માંડી, ૧૬૭૧ના ડીસેમ્બરની આખરે લેિરખાને પૂનામાં કેર વર્તાવ્યા. એણે નવ વરસ ઉપરના જેટલા મરાઠાએ હાથ લાગ્યા તેમને કાપી નાંખ્યા ( · શિવાજી ' પ્રા. સરકાર ). પ્રકરણ ૫ સુ ૧. સાહન સથામ. ૨. કણેરગઢની લડાઈ. ૩. સુલ્હેર, બ્હાર અને શમનગર મરાઠાઓએ કબજે કર્યો. ૪. સુરત પાસે ચેાથની ઉઘરાણી ૫. નાસીમાં મરાઠાઓની જીત. કે. જહાડ અને તૈલ ગણુ ઉપર મરાઠાઓની ચડાઈ ૭. અ'તુર આગળ ઝપાઝપી. ૮ ખાંકાપુરના ખૂનખાર લડાઈ-સાડાઓનું શોય અને હાર. ૧. સાલેરના સગ્રામ. આલેરના ઘેરાનું કામ એખલાસખાન મિયાંને સાંધી મા એ સરારા પૂના તરફ ગયા પણ ત્યાં ઘેરાનું કામ ચાલુ જ હતું. એ ધેરા બહુ જ સખત હતા અને એખલાસખાન અને રાવ અમરિસંહ ચંદાવત બહુ ડૅાશિયારી અને બહાદુરીથી ચલાવી રહ્યા હતા. મરાઠાઓના કબજામાંના આ મહત્ત્વના કિલ્લાને માટે મુગલ અને મરાઠાઓ અને છ ઉપર ચડ્યા હતા. બન્ને જીત માટે મથી રહ્યા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat સુપાની મુગલાની જીત અને પૂનામાં મરાઠાઓની કતલ એ બન્ને સમાચારા સાંભળી શિવાજી મહારાજ વેર વસુલ કરવા તૈયાર થયા. સુપા અને પૂનાનું વેર લેવા માટે મુગલા સાથે ભારે સંગ્રામ કરવાના વિચાર કરી મહારાજે પેાતાના જુદા જુદા કિલ્લાએ ઉપરથી લશ્કરની ટુકડીએ ખેાલાવી અને મરાઠાઓનું જબરુ લશ્કર મહાડ નજીક ઈ. સ. ૧૬૭રની શરૂઆતમાં ભેગું કર્યું. મહારાજ આ લશ્કરને પૂના ઉપર ચડાઈ કરવાની તૈયારીમાં હતા એટલામાં એમને સમાચાર મળ્યા કે ‘ મુગલાએ સાલેરના કિલ્લાને ઘેરા બાલ્યા છે. મિયાં એખલાસખાન, રાવ અમરિસંહ ચંદાવત અને ખીજા કેટલાક મુગલ અમલદારાએ એ કિલ્લો જીતવાના નિશ્ચય કર્યાં છે અને સ. બહાદુરખાન તથા દિલેરખાન પણુ મિયાં એખલાસખાનની મદદે જવાના છે એ ખબર પણ મહારાજને મળી. આ સમાચાર મળતાં જ મહારાજ વિચારમાં પડથા. મહારાજ લાગણી વશ થઈ તે, ક્રોધ અને જુસ્સાથી ગાંડા બનીને વિવાહની 64 www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy