SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ છ. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧ લું. ઇ. સ. ૧૬૫૭ માં સિંહાજી રાજા ભેંસલેએ એક પત્ર બિજાપુરના બાદશાહ અલીઆદિલશાહને લખ્યો હતું તે પત્રને અંગ્રેજીમાં તરજુમો Shivaji-Sonvenir 3rd May, 1927 ) માં ૧૩૮ પાને પ્રગટ થયો છે તેને સાર આ પ્રમાણે છે – “આપ નામદારે મને આવા પ્રકારનાં આશ્વાસન આપ્યાં હતાં છતાં નાલાયક ખટપટિયાઓના કહેવાથી જે મને અન્યાય થશે તો બાદશાહ સલામતના ધ્યાન ઉપર હું લાવું છું કે હું રાજપૂત છું. બાદશાહની સેવા કરતા હોવા છતાં અમે રાજપૂત કે આવી બેઆબરૂ અને બાદશાહ સલામતની ખફામરજી સહન નહિ કરી શકીએ.” ૨. સિંહાઇ ભેંસલેના પિતા માલજી ભોંસલેના સંબંધમાં તે સમયના કવિરત્ન પરમાનંદજીએ સંસ્કૃતમાં લખેલા શ્રી વિમાનત ના અધ્યાય ૧ ના લેક ૪૨-૪૩ માં નીચે પ્રમાણે છે – दक्षिणस्यां दिशि श्रीमान् मालवर्मा नरेश्वरः । बभूव वंशे सूर्यस्य स्वयं सूर्य इवौजसा ॥ ४२ ॥ महाराष्ट्रं जनपदं महाराष्ट्रस्य भूमिपः । કરારા કરમા નિજધર્મ ધુરંધરઃ | શરૂ છે. જાતે સર્વ સમા તેજસ્વી એવા શ્રીમાન માલજી રાજા દક્ષિણમાં સૂર્યવંશમાં થઈ ગયા. ક્ષાત્ર ધર્મધુરંધર અને પ્રસન્નચિત્ત એવા તે મરાઠા રાજા મહારાષ્ટ્રમાં રાજ્ય કરતા હતા.” ઉપરના શ્લેક ઉપરથી સિદ્ધ થાય છે કે કવિરત્ન પરમાનંદજી ભેંસલે કુટુંબને સૂર્યવંશી રાજપૂત હેવાનું જણાવે છે. ૩. શ્રી શિવાજી મહારાજના વખતમાં પૂણ્યક્ષેત્ર કાશીમાં પ્રસિદ્ધ પંડિત ગાગાભટ્ટ થઈ ગયા. તેમણે તથા પંડિત જયરામે ભેંસલે કુટુંબને મૂળ સંબંધ સિદિયા વંશના રાજપૂત સાથે હોવાનું લખ્યું છે. (શિવ િનિવંધાવથી. પાનું ૧ ). ૪. શ્રી શિવાજી મહારાજના પુત્ર ભાજી મહારાજ પછી સતારાની ગાદી ઉપર વિરાજમાન થનાર શ્રી રાજારામ મહારાજના દરબારમાં રા. કૃષ્ણજી અનંત સભાસદ નામના એક વિદ્વાન ગૃહસ્થ હતા. શ્રી રાજારામ મહારાજે તેમને શ્રી શિવાજી મહારાજના રાજકારભારની એક બખર લખવા આજ્ઞા કરી. મહારાજની આજ્ઞાનુસાર ૨. સભાસદે જે બખર લખી છે તેમાં એવી મતલબનું જણાવ્યું છે કે “ શોધ કરતાં જણાય છે કે ભેંસલે વશ એ શુદ્ધ ક્ષત્રિય વંશ છે. સિસોદિયા વંશને એ કાંટે છે. સિસોદિયા વંશનું જે એક કુટુંબ ઉત્તરથી દક્ષિણમાં આવ્યું હતું તે જ આ ભોંસલે કુટુંબ છે.” પ. રજપૂતાનાના પ્રસિદ્ધ દલપતરાયની સેવામાં અનેક વિદ્વાન લેખકે હતા. તેમાંના એક લેખકે તે વખતની દંતકથાઓ વર્ણવી છે તેમાં પણ જણાવ્યું છે કે ભેસલે વશ એ ઉદેપુરના સિસોદિયા રાણા ભીમસિંહથી ઊતરી આવેલ છે. જ ૬. સુપ્રસિદ્ધ ભૂષણ કવિએ “શિવIs મૂવ” નામનું કાવ્ય લખ્યું છે. તેમાં ભોંસલે વંશના સંબંધમાં નીચે પ્રમાણે લખ્યું છે – राजतहै दिनराज को बंस अवनि अवतंस । - જ્ઞાન ગુનિ પુરિ અવતરે સંત મંથન-મુ-સંત છે છે “સૂર્યવંશ રૂપી મુગટથી આ ભરત ભૂમિ શોભે છે અને સૂર્યવંશમાં જ કંસને મારનાર પ્રભુ દે જુદે રૂપે ફરી ફરીથી અવતરે છે.” महा बोरता बंसमै भयो एक अवनीस । ક્રિો વિ “સિરિયા” વિવિધ રીત છે જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy