SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ -નમન જેણે હિંદવી રાજ્યના વતનમાં પાયે ખરે નાંખિયા, જેણે દુશ્મન સાથ માથ ભીડીને મહાધર્મને રાખી; જેની હિંમત શૌર્ય નીરખી ચવના ઘણા આથમે, એવા શ્રીશિવરાજના ચરણમાં માથાં અમારાં નમે. - જે સમયે પશ્વર્ગીએ વતનમાં જીલ્મા ઘણાં આદર્યાં, જે સમયે સતી સાધ્વીસાધુજનનાં અપમાન ભારે કર્યાં; તે સમયે અવિચારી જારકર્મી એવા જનેને ક્રમે, એવા શ્રીશિવરાજના ચરણમાં માથાં અમારાં નમે. જે રામે હિંદુત્વ રક્ષણુ કર્યું સંગ્રામ ભારે કરી, જેણે રાષ્ટ્રીય ધર્મચેાતિ જગવી નિજ શીર કરમાં ધરી; માતાને ભડવીર શિવ સરીખા જગમાં નહિ તે સમે, એવા શ્રીશિવરાજના ચરણમાં માથાં અમારાં નમે. દુશ્મનના ઘરની સુરૂપ યુવતી આણી સુણામાં ભરી, એ મુજને નિજ માતમ્હેન સરખી’ માલ્યા શિવાજી નમી; સાચા તારણહાર વીરનરની પૂજા એવા શ્રીશિવરાજના ચરણમાં માથાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat કરીશું. અમે, અમારાં નમે. જેને - પ્રેમ અગાય હિંદુધર્મ પરધર્મ ના નિંદતા, જે સાધુ સરખા ફ્કીર સમજી સદ્ગુણુને વદતા; જે શૂરા નિજ દેશ ધર્મ નિરખી સુખથી દુખાને ખમે, એવા શ્રીશિવરાજના ચરણમાં માથાં અમારાં નમે. ૧ ર 3 ૪ ૫ www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy