SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ માર્ત વચ્ચે પુનઃ કલેશ ન થાય તેના માટે પણ અગમચેતી વાપરીતે એવા માં શબ્દો લખાયા છે તે માટે માન પેદા કરે છે. જે જમીન એવેમાં આપવાની લખેલી છે, તે જમીન પાટણના જૈન આગેવાનોએ આપવાની ઇચ્છા બતાવેલી હતી અને સાથે બે હજાર રૂપીયા આપવાને પણ ઇચ્છા બતાવી હતી તેથી સમાધાનને માટે આ રસ્તા શેઠને પણ યાગ્ય લાગવાથી શેઠ ચુનીલાલ ભગનચંદ અને શેઠ મગલચંદ લકુદ એ એ ગૃહસ્થા પાસેથી રૂપીઆ બાબતની ચીફી કરાવી લીધાનું પણ જગજાહેર છે. વળી જૈતાએ પોતાના વકીલ પાસે અવાર્ડને મુસદે કરાવી શેઠને આપ્યા હતા અને તેનાપર નજર રાખી શેઠે એવેડ તૈયાર કર્યા હાય એમ પણ જાણવામાં આવેલ છે, છતાં પાછળથી ખાટી ચર્ચા ઉપસ્થિત કરવામાં આવે છે તે દીલગીર ભરેલુ છે. જૈન ધ અને જૈનતીર્થ તે માટે શેઠ કાટાવાળા ઘણી જ શ્રદ્ધા ધરાવે છે, એમ સર્વ કાઇ કબુલ કરે છે અને તેથી એવામાં તેમને જૈનધર્મીના ગારવને ઘણે સ્થળે સભાળ્યુ છે. જૈનેાના વકીલે તૈયાર કરેલા મુસદો કે જેનાપર દ્રષ્ટિ રાખી શેઠે એવા રાખેલે છે, તે પાટણમાં ખીરાજતા પન્યાસજી મહારાજ શ્રીધ વીજયજીને પણ બતાવવામાં આવ્યા હતેા છતાં શેઠ કોટાવાળા જેવા મેભાદાર સગૃહસ્થપર એકતરીતે આરેાપ મુકી સત્યના સૂર્ય તરફ ધુલ ઉછાલવામાં કાંઇપણ માનવબુદ્ધિને વિકાસ જણાતા નથી. એવાર્ડમાં લખાએલા શબ્દોથી ચારૂપતી ને ઉલટું સુરક્ષિતપણુ' મળે છે. અને જૈન ધર્મ પ્રમાણે સઘળી ક્રિયા નિરવિઘ્ને થઇ શકે, અને પરસ્પર કાઇ કાઇના મંદિરમાં દખલગીરી કરી ના શકે તેના સ્પષ્ટીકરણને સાજ મેધમ શબ્દો ન લખતાં બન્નેના પે।તપોતાના દેવાલયમાં સ્વધમ પ્રમાણે વીધી કરવાનું સ્ફાટન કરવામાં આવ્યું છે. સ્પષ્ટીકરણ ો ન કર્યુ હાત તે સનાતનીઓ પેાતાના અલગ મંદીરમાં હવન ન કરતાં એક એ વખત હવન કેસ ઉભા થયા છે તેમ અમારે અસલને હક કાયમ છે કહીને જૈન દેવાલ્યમાં હવન વિગેરે કદાચ કરત અને તે હમેશાંનુ કછનું મુળ રહેત. એ બાબત અગમચેતીને વાપરીને જ તેમણે બન્ને તે અલગ કરી દ મર્યાદા નક્કી કરી આપી પોતુપોતાના સ્થાનમાં ધર્માનુસાર વિધી કરવા સુચવેલુ છે. કાઇપણ ધર્મવાળાને પોતાના ધર્મ પ્રમાણેની ક્રિયા કરવાની મના કરવાના અધિકાર કોઇપણુ લવાદને હે। શકેજ નહી. સનાતનીઓ પોતાના મદીરમાં ગમે તે ધર્મવીધિ કરે, તેમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034489
Book TitleCharupnu Avalokan
Original Sutra AuthorN/A
AuthorMangalchand Lalluchand, Chunilal Maganlal Zaveri
PublisherMangalchand Lalluchand
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy