SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ પાટણના ફર્સ્ટ કલાસ મેજીસ્ટ્રેટ મે॰ મેહીતે સાહેબે તે દેવાલય પર જપ્તી બેસાડી અને કામેાને માટે દર્શન અધર્યા હતાં અને પાછળથી તેજ હાદાના ચાજ જ્યારે શ્રીમંત સપતરાવ ગાયકવાડ પાસે હતા ત્યારે તેએએ તે જપતી ઉઠાવી લેવાના હુકમ કરતાં બન્ને કામાનાં દર્શન ખુલ્લાં કર્યાં હતાં ને દેવાલય સાવજનિક ઠરાવ્યું હતું. (જુએ પરિશિષ્ઠ ૬૩) મહેસાણાની કેામાં જૈન આરપીએને નિર્દોષ ઠરાવ્યા પછી તેના ઉપર વડોદરા વિરકા ( હાઇકા )માં સનાતનીભાઇએએ અપીલ કરેલી હતી જેમાં સનાતનીભાઇએની જીત થાય તેા વળી જૈનભાઈઓને તેથી પણ આગળ અપીલ કાંસીલ સુધી જઇ હજારાના ખર્ચ ઉઠાવી પરિણામ માટે રાહજોવાની હતી. હવ નકેસમાં જૈનભાઇઓએ મહેસાણે શૈસનકામાં અપીલ કરી હતી પણ તેમાં ફતેહ મળી નહતી તથા જે જૈનભાઇએ નાકકાન કાપવાના આરેપસર કેટલાક સનાતનીભાઇએ પર ફરીઆદ કરેલી હતી તેમાં પણ તે આરેાપીઓને નિર્દેષ છેડી મેલવામાં આવ્યા હતા; આમ હાવાથી આ પરસ્પરના કેસનુ ઘરમેળે સમાધાન કર્યા વિના વૈમનસ્ય-કલેશની શાન્તિ થય તેમ ન હતું. સમાધાન. જે વખતે કેરટમાં અરસ્પરસ આ કેસે ચાલતા હતા તે અરસામાં પણ અગાઉ અને કામેા વચ્ચે ઘરમેળે સમાધાન લાવ વાને બન્ને પક્ષના હમજી ગૃહસ્થા તરફથી પ્રયત્ના ચાલેલા હતા. એકવખતે પાટણમાં હાટકેશ્વરમહાદેવના મંદિરમાં જૈનભાઇએ તથા મતભાઇએ વચ્ચે નિરાકરણના માર્ગો યાજવા પ્રયત્ન કરતાં જૈનભાઇઓના વકીલ મી, ચીમનલાલ બ્રેકરે “ અમદાવાદના એ જેને અને એ સ્માને પંચ નીમવા અને શંકરાચાય ને તેના સરપચ રાખવા અને તેમનાથી જે નિર્ણય થાય તે બન્ને ચે સ્વીકારવા ” એવી દરખાસ્ત મુકી હતી પણ મા ભાઇઓએ પાટણનાજ પચા નીમવા આગ્રહ કર્યાથી એ વાત પડતી મુકવામાં આવી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034489
Book TitleCharupnu Avalokan
Original Sutra AuthorN/A
AuthorMangalchand Lalluchand, Chunilal Maganlal Zaveri
PublisherMangalchand Lalluchand
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy