SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ પ૭ પરિશિષ્ટ ૨૨ નગરશેઠને ખુલાસો. . (તા. ૯-૫-૧૭ ના જૈનશાસનમાં પ્રગટ થયેલા નગરશેઠના સવાલ જવાબ વિષે પાટણના ૨. રા. નગરશેઠ પિપટલાલ હેમચંદ પિતાને ખુલાસે નીચે પ્રમાણે લખે છે. - શા. મંગળચંદ લલ્લચંદ રહેવાશી પાટગુનાને અમે નગરશેઠ પોપટલાલ હેમચંદ રહે. વાથી પાટણના તમને અમે તમારી બેટસ તા. ૧૮-૮-૧૭ ની અમને તા. ૨૦-૮-૧૭ ના રોજ મળી છે તેના જવાબમાં લખવાનું કે તા. – પ-૧૭ ના જૈનશાસનના અંકમાં ચારૂપકેશ સંબંધે અમારા જે જવાબ સવાલ છપાયેલા છે તે અમે પ્રસિદ્ધ કરાવ્યા નથી, પ્રસિદ્ધ કરાવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034489
Book TitleCharupnu Avalokan
Original Sutra AuthorN/A
AuthorMangalchand Lalluchand, Chunilal Maganlal Zaveri
PublisherMangalchand Lalluchand
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy