SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ . પ્રાસ'ગિક પરમાર્થ એ પણ તેના કર્તવ્યમાં દ્રશ્ય થાય છે, કેમકે સંવત ૧૯૫૬-૬૮ ના દુષ્ટ કાળ પ્રસગે પાટણમાં અન્નગૃહ ખેાલવા અને નિરાધાર કુટુમેને આશ્રય આપવાને પણ તે ચુકયા નથી. આ સધળા સાથે તેઓ ધાર્મિક સેવાને પણ વિસરી ગયા જણાતા નથી જ્ઞાનેાદ્વાર માટે પાટણના પ્રાચિન જૈન ભંડારોને પુનરોદ્ધાર કરવાને નાનાહાર ભડાર ક્રૂડ તેમના હાથેજ ખેાલાયુ' હતું. મુંબઇની બીજી જૈન કોન્ફરન્સ પ્રસંગે ડેલીગેટને પાર્ટી અને પાટણ જૈન કોન્ફરન્સ પ્રસંગે મોટા ખર્ચે અને હતભાગે સ્વાગત કમિટિના પ્રમુખ તરીકેની બજાવેલી સેવા ચિરસ્મરણીય છે. એટલુંજ નહિ પણ પાલીતાણામાં યાત્રિકાની સગવડ અથે ખાલેલી ધર્મશાળા તેમજ પાટણમાં મણાજીની ધર્મશાળાની સગવડ તેમની ઉદારતાને આભારી છે. આ ઉપરાંત પાટણના આખા શહેરને જમણુ તેમજ જુદા જુદા તિથૅ માટેના સા, અઢાઇ મહેાત્સવે, સ્વામીવાત્સલ્યેા અને ઉજમાદ ધાર્મિક ઉન્નતિનાં કાર્યોમાં પણ તેમણે ખર્ચે લ દ્રવ્યતા સરવાળા ચાર લાખ ઉપરાંત થાય છે. આ તેમની કાર્ય પરાયણતા માટે વિસ્તારથી ખેલવા કરતાં દીલ્હી કારાનેશન દરબાર પ્રસ ંગે તેમની હાજરીની લેવાયેલ નોંધ અક્ષરસઃ ઉતારી લેવી ઉચિત ધારી છે. “ The Imperial Coronation Dua bar ( illustrated Delhi, 1911." In his Vol. I. Publishers Mr. Knoila Brothers writes : SHETH PUNAMCHAND K, KoTAWALA is an inhabitant of Patan, in the Gaekwar's Territory. His ancestors opened a Cloth Shop, in Kota, 150 years ago. His age is 37 years, and is a Jain by nationality, and when his father died, he fed Lakh persons in Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034489
Book TitleCharupnu Avalokan
Original Sutra AuthorN/A
AuthorMangalchand Lalluchand, Chunilal Maganlal Zaveri
PublisherMangalchand Lalluchand
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy