SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ અને વિદ્વતા ભર્યું ભાષણ કરેલુ છે તે વાંચતાં તેમના ઐતિહાસિક જ્ઞાન માટે માન પેદા થયા વગર રહેતું નથી. વળી કેળવણી સંબંધી પણ તેમણે ઘણા ઉમદા વીચાર પાતાના ભાષણમાં દર્શાવ્યા છે. સ્વાગતનું ભાષણ. કેન્ફરન્સનું સ્વાગત કરતી વખતે તેમણે ધણીજ ગંભીરતાથી શાંત અને ચિત્તાકક સ્વરે ભાષણ આપ્યું હતું. ભાષણમાં માતૃભૂમિ પરને પ્યાર તેને ઉજવળ ઇતિહાસ કહેતાં હદયમાં ઉમળકામાં ઉછળતે તે કાન્ફરન્સમાં હાજર રહેલાઓએ જોયા હતા. વિદ્વતાભરી મધુર અને સંસ્કાર વાળી માતૃભાષા ગુજરાતીમાં તેમણે પેાતાનુ ભાષણ નીચે પ્રમાણે આપ્યું હતુંઃ— “પરમપ્રિય સ્વધર્માનુયાચીબન્ધુએ ! વ્હેના અને સદ્દગૃહસ્થા ! “ જુદાં જુદાં વૃક્ષાથી ખીચે ખીચ ભરાયેલું વન જોઇ સને આનંદ થાય છે. એથી વિષેશ આહ્લાદ તરેહ તરેહનાં ન્હાનાં મ્હોટાં ફુલ વૃક્ષા, કુસુમલતા, ભૂમિપર પથરાતી વેલા અને સુંદર સુÀાભિત નવિન નવિત આકૃતિમાં ઉગાડેલા ધાસથી દૈદિપ્યમાન બાગથી થાય છે. એક સ્થાને ક્રમસર ફ્રનીચર ગેાઠવવામાં આવે છે તે તે સ્થાન પણ રમણિય લાગે છે; તે। આ મંડપમાં કે જેને પૂજ્ય ધર્માચાર્યો ભિન્ન ભિન્ન નગરના વૃધ્ધો, ઉત્સાહી તરૂણા અને સ્રી રત્ના અલંકૃત કરે છે તે મડપ સીને કેટલા મેાદ આપે ! સુથી વિકાસ પામતા કમળને જોઇ હર્ષ થાય છે તે પછી જ્ઞાન સુના ઉદયથી એક જ સ્થાને વદન કમળા તથા નયન કમળેા હજારેના સમુહમાં વિકાસ પામતાં જોઈ કેટલા આનંદ થાય ? આ આનંદનુ વર્ણન ભાષાના કયા શબ્દોમાં કરવુ તે ભાષાનિપુણ માણસાને અરે ! સરસ્વતિદેવિને માટે મુશકેલ છે તે હું શું કહિ શકું ? તેથી માત્ર એટલુંજ કહેવુ છે કે આપ સર્વ ધર્માશિન્ન બન્ધુઓને સામાન્યકા માટે ખીરાજેલા જોઈ હું આનંદમાં ગરકાવ થઈ જાઉં છું અને તેના લીધે હું જે કરજ બજાવવા ઉભા થયા ... તેમાં વિલંબ થતા હાય તે। આપ બન્ધુઓની હું પ્રથમથી જ ક્ષમા ઇચ્છુ છું. + X X × X + “ એકજ ધમ માંથી ગંઠાયેલા સ્વધર્મ અને જ્ઞાતિની ઉન્નતીના વિચારમાં પ્રેરાયેલા પેાતાના વધુ-વસુ અને વિચાર થકી સંધની સેવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034489
Book TitleCharupnu Avalokan
Original Sutra AuthorN/A
AuthorMangalchand Lalluchand, Chunilal Maganlal Zaveri
PublisherMangalchand Lalluchand
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy