SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ વખતે અનાથાશ્રમ ઊધાડી ગરીબ લોકોને મદદ કરી હતી. એ શિવાય આ પરગજુ પાપકારી ગૃહસ્થે શહેરમાં ગરીબ ગરબાએતે છુટથી ગુપ્ત મદદ કરી નામના મેળવી હતી અને શહેરના તમામ નાના મેટાના મોઢે તેમનુ નામ રમી રહ્યું છે x x x x તેમણે પોતાની જીંદગીમાં લગભગ દશલાખની નાની મેાટી ધ માગે રકમ ખર્ચી ધદાન કર્યું છે છેવટમાં તેમને તેમની જ્ઞાતી તરફથી એક માનપત્ર ગયા ફાગણ માસમાં આપવામાં આવ્યું હતું x x x x આ પરે।પકારી શેઠને શ્રીમંત ગાયકવાડ સરકારે તેમની દુષ્કાળના વખતની લાંબી આશીષ ગરીએ પ્રત્યેની લક્ષમાં લઇ કાઈમાં હાજર થવાની મારી બક્ષી હતી. મરનાર શેઠના એક પુરા પુત્ર મી॰ પુનમચંદ ઘણા ઉત્સાહી, જમાનાને અનુસરતા સુધારા વધારા કરનારા છે તેમણે ઘેાડારાજ ઉપર પેાતાની દીકરીના લગ્ન પ્રસ ંગે સુધારાને અનુસરતાં કાર્યો કરી નામના મેળવી છે. મરનાર કરમચંદ મેાતીચંદના મરણથી પાટણની ... સમગ્ર પ્રજા દિલગીર થતાં તેમના માનાર્થે આજે હડતાળ પાડવામાં આવી હતી. ” ( મુંબઇ સમાચાર, શનિવાર તા ૧૧ મી જુન ૧૯૦ સવંત ૧૯૬૦ જેઠ વદ ૩ ) કઇક સાંસારીક. શેઠ પુનમચંદ કરમચંદ કોટાવાળાની જાહેર સેવાઓને પરિચય આપતાં પૂર્વે કાંઇક સાંસારિક ઘટનાએ આલેખીએ છીએ. સ. ૧૯૭૩ ના વઈશાખ માસમાં પાટણમાં શેઠ નાગરદાસ ગુલાબચ ંદના દીકરા ઉજમલાલની પુત્રી શ્રીમતી સા. સમરતબાઇ સાથે શેઠ પુનમચંદનુ લગ્ન હીંદુ રીતરીવાજ પ્રમાણે ન્હાની વયમાં થયું, શ્રીમતી સમરતાને સ. ૧૯૪૬ માં શ્રાવણ વદ ૧૪ ના દીને પુત્રી-મેાતીખાના જન્મ થયા. મ્હેન મેાતીભાઈનાં લગ્ન બાબુજી પનાલાલજી પુનમચજીના પુત્ર શ્રીમાન્ માહનલાલજી વેરે ધણી ધામધુમથી કર્યાં. વ્હેન મોતીભાઇ સુશીલ, શાંત અને ગંભીર સ્વભાવનાં છે. શેઠળની વય ત્રીસ વર્ષની થતાં સુધી પુત્ર પ્રાપ્ત ન થવાથી શેઠજીનાં માતુશ્રીએ દ્વિતિય લગ્ન કરવા આગ્રહ કરવાથી તેમનાં ક્રી લગ્ન સં. ૧૯૬૧ ના જેમ શુદ ૫ ને રાજ પાટણમાં શેઠ ભીખાચદ મહેકમચંદ તે ત્યાં શ્રીમતી સા॰ મેાતીબ સાથે થયાં. સ, ૧૯૬૪ માં શ્રીમતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034489
Book TitleCharupnu Avalokan
Original Sutra AuthorN/A
AuthorMangalchand Lalluchand, Chunilal Maganlal Zaveri
PublisherMangalchand Lalluchand
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy