________________
૧૮૧
પ્રથમના કાગળની ઓગણીશ સહીઓના તરફથી શા. હીરાલાલ લલ્લુભાઇ સહી. ૬ઃ પોતે.
( ૧૩)
કાગળ પત્રના વ્યવહાર શેઠ. આણુંદજી કલ્યાણજી
શેઠ, આણુજી કલ્યા અમદાવાદ તા ૨૭ માહે માસને ૧૯૧૭, સર્વત ૧૯૭૩ ના ચૈત્ર શુદી ૫ ને વાર માંગળ,
શા. હીરાચંદ લલ્લુભાઈ
હૈ મસીદમંદર રેડ,
ગબુજીનીચાલ મુબઇ ન. ૩
વીશેશ તમારા પત્ર તા. ૨૪-૩-૧૭ ના પત્ર પહોંચ્યા છે તેના જવાબમાં લખવાનું કે તમારા પ્રથમના તા. ૧૫-૩-૧૭ ના પત્રને જવાબ અત્રેથી તા. ૨૫-૩ ૧૭ના રાજ લખવામાં આવ્યે છે તે પહેાંચ્યા હશે. તાં. સદર
લાલભાઇ ત્રીકમભાઇ
હરિચંદ મછાચંદ ( ઈંગ્લીશમાં છે. ) વહીવટદાર પ્રતિનીધિ.
પરિશિષ્ટ, ૪૬.
જૈન તા. ૨૭ મી મે સને ૧૯૧૭
ચારૂપના ફેસલા ઉપર થતાં ચુથણાં. બચાવ શેાધનારાઓની બહાર આવી ગયેલી માજી.
ચારૂપ કેસને સ્પષ્ટ કરતાં અમે તિનું ગૈારવ, તકરારના કારણે, કાર્ટમાં ચાલેલા કેસમાં આપણી સ્થિતિ અને આ તકરાર શાંત કરવાને થયેલા યત્ના સબંધે જણાવી ગયા છીએ તથા તે સાથે હવે પછી લવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com