________________
૧૩૭
પરંતુ તાક્ાનના ભયથી અટકયા હોય તેમ હતું જયારે આ અંકમાં અમે આચાય શ્રીને છે તે ઉપરથી જોવાશે કે ગભરામણની વાત
આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી મહારાજ ચારૂપ ન કરવા પધારવાના હતા ભાઇબંધ પત્રકારે જણાવ્યુ પેાતાનેાજ પત્ર પ્રગટ કરેલ ખેાટી કલ્પિત રીતે ઉભી કરે
લી છે.
વળી ત્યાં જતા યાત્રીકાને તાાનને ભય છે તેમ જણાવ્યુ હતુ. ત્યારે ચારૂપના મુખી અને પટેલ મદારસમ જણાવે છે કે—
પાટણના એક ભાઇએ ત્યાં એવી ખેટી ગપ ફેલાવી છે કે મારા ઉપર કાંકરા ફેંકવામાં આવ્યા. અમે તે આ વાતની ખબર પડી ત્યારે અમે ચોકસ તપાસ કરી છે અને અમે કહીએ છીએ કે તે વાત તદન ખનાવટી અને પેાતાને કાઇ નીચ હેતુ પાર્ પાડવાને તે ભાઇએ ફેલાવી હાવી જોઇએ.
22
(6
સ્થાનિક સતાવાળાના આ શદે યાત્રીકેાના આશ્વાસન માટે પુરતા છે એટલુંજ નહિ પણ ગયી પૂર્ણીમા અને એકમના દીવસે ચારૂપમાં યાત્રીકાને સધ જન્મ્યા હતા. અઢીસે ઉપરાંત જતા આ પ્રસંગે એકત્ર મળ્યા હતા અને તે તેમજ સ્માએ પ્રીતિભાજત પણ કયું હતું.
આ સઘળા તિની સંપૂર્ણ શાંતિ સૂચવતા ખમરાથી સર્વત્ર આનંદ જોવાશે એ નિઃશંક છે.
આગળ જતા તેઓ જે સ્વાલ જવાબ બહાર મુકે છે તેમાં જણાવે છે કે લવાદે પેાતાનેા ઠરાવ હાર મુકવા પછી પાટણમાં ત્યાંને સ્થાનિક સંધ મહાવદી ૦)) ના દિવસે ખેલાવવામાં આવ્યા હતા. વિચારવાનું એ છે કે લવાદે પેાતાના ઠરાવ (ફેસલા ) પેશવદી ૧૩ ( તા. ૨૧-૧-૧૭ ) ના રાજ આપેલા છે. જયારે આ ભાઇબંધને અચાવ શેખવાને પહેલે સંઘ મહા વદી ૦)) ( તા. ૨૧-૨-૧૭ ) ના રાજ મળે છે એટલે તેના વચ્ચે એક માસનું અંતર પસાર થાય છે. તેા પછી વચ્ચે પસાર થયેલે એક માસ શુ નિદ્રામાં જ પસાર થયા હશે? તેમ સ કાઇ શકા કરે તે સ્વાભાવીક છે. પરંતુ તે વચગાળેની મુદ્દતના કાર્યો માટે તપાસ કરવા પછી ખુલ્લું જોવાય છે કે શેત્રંજની બાજીની રમત આ મુદ્દતમાંજ શરૂ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com