SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ પરિશિષ્ટ ૩૨ જે તાર૦મી એપ્રીલ સને ૧૯૧૭.. જૈન એસેસીએશન અને ચારૂપ કેસ. શ્રી જૈન શાસનના અધિપતિ જોગ, ચાલુ વરસના ચૈત્ર સુદી ૧૨ ના તેના પત્રના અંકમાં ચારૂપ કેસ સંબંધમાં લખાયેલ એક મુખ્ય લેખ અને તે પછી જૈન “એસોસીએશન ઓફ ઇન્ડીયા ” ને આપેલી ચેતવણીને લેખ મેં સખેદાશ્ચર્ય સાથે વાંચ્યું છે. તેમાં લખેલા મુખ્ય લેખ સંબંધમાં ઘણુંક લખાય તેમજ બેલાય એમ હોવા છતાં તે સાથે મારી “એસોસીએશન” ને કાંઈ સીધો સંબંધ નહિ હોવાથી હું તે બાબતને જવાબ જેઓને લાગે વળગે છે તેઓ ઉપરજ આપવા છેડીશ. પણ જે બાબતને મારી “એસોસીએશન” ને લાગે વળગે છે તે સંબંધમાં મહેં કંઈક લખવા ધાર્યું છે. જૈન એસોસીએશન” ના વાલીંક મેલાવેડા પ્રસંગ પાટણવાલા મી લહેરચંદ ચુનીલાલે શેઠ દેવકરણ નાનજી તથા સેક્રેટરી મી રતનચંદ ભાઈને ચારૂપ કેસના લવાદ નામાની એક એક નકલ આપેલી અને જણાવેલું કે સદરહુ ગૃહો પોતાની મેનેજીંગ કમીટીમાં આ લવાદનામું રજુ કરે અને તે લવાદનામું જૈન ધર્મ અનુસાર છે કે કેમ તે જાહેર રીતે જણાવવું એમ તેઓ જણાવે છે. તેમ મી. દેવકરણ નાનજી નામના કોઈ ગૃહસ્થ અમારી એસોસીએશનમાં સભાસદ નહિ હોવાથી તેમને વિષે હું કાંઈ સમજી શકતું નથી. જે નકલ મને આપવામાં આવેલી તે કોઈપણ રીતે જેમ ઘણું અગત્યના કામોમાં થાય છે તેમ સત્તાવાર રીતે મને આપવામાં આવી નહોતી કે તે માટે કોઈ પત્ર એસેસીએશન ઉપર લખવામાં આવ્યો નહોતે છતાં તે બાબત મેં એસેસીએશનની મેનેજીંગ કમીટીમાં મૂકી હતી એવું ધારીને કે એ કામ સંબંધમાં જો કોઈ કાંઈ સમજી શકે એમ હોય તે કાંઈ નિરાકરણ આવે તે સારૂં પણ આવી . અગત્યની બાબતમાં નિર્ણય ઉપર આવવાને અગત્યના કોઈપણ સાધન એસોસીએશનની મેનેજીંગ કમિટી પાસે નહિ હોવાથી તે જે નિર્ણય ઉપર આવી હતી અને તે સંબંધમાં મી. લહેરચંદ ચુનીલાલ ઉપર લગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034489
Book TitleCharupnu Avalokan
Original Sutra AuthorN/A
AuthorMangalchand Lalluchand, Chunilal Maganlal Zaveri
PublisherMangalchand Lalluchand
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy