SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ યુદ્ધ અને મહાવીર ગયા છે. જ્યારે ક્રાઇસ્ટે ઉમેર્યું જે “ તારી વાણી હા-હા-ના-ના હાય, એથી જે વધારેનું ભુંડામાંનુ છે. ” અથવા તા જ્યારે એણે સ્પષ્ટ કર્યું છેં “એમ પણ કહેવામાં આવ્યું છે કે તું વ્યભિચાર કરતા ના, પણ હું તેા તમને કહું છું કે જે કાઇ અમુક સ્ત્રી તર્ક મેાહ દૃષ્ટિથી જુએ છે, એણે પેાતાના હૃદયમાં એની સાથે વ્યભિચાર કર્યાં જ છે;” ત્યારે એમાં એ વિકાસ સ્પષ્ટ રીતે તરી આવતા જણાય છે. ભારતના ધમ સંસ્થાપકો પેતે ગમે એટલા આતુર હાય છતાંયે એક વાતમાં પશ્ચિમ એશિયાના ધર્મ સંસ્થાપકાથી જુદા પડયા છે એની તે! આપણે ના પાડતા નથી; અને તે એવી રીતે કે એમની આજ્ઞાએ ઉપદેશ પુરતી અને પ્રાચીનતાએ કરીને ઢીલી પડી ગએલી છે ત્યારે યાહૂદીઓની અને ખ્રિસ્તી એની આજ્ઞાએ પળાવવાની અને તાજી છે. અક્બત્ત, એમાંની કેટલીક આજ્ઞાએ! યાહુદીઓની અને ખ્રિસ્તિમેની જેવી જ સબળ અને દૃઢ રહી છે, કારણ કે એ સાધુઓએ પાળવાની છે. ભારતના ધર્માંસ સ્થાપકોએ પોતાના સસારી શિષ્યાને માટે જાણી તેને છુટછાટ રાખી છે. ઉદાહરણ લઇએ તે પાર્શ્વનાથે અને મહાવીરે પોતાના શ્રાવક શિષ્યાને માટે એ આજ્ઞાએ ઢીલી કરી નાખી છે અને માત્ર સ્થૂલ હિ'સા, સ્કૂલ મિથ્યાભાષણ, સ્થૂલ ચેરી અને સ્થૂલ મૈથુનથી દૂર રહેવાની એમને આજ્ઞા કરી છે. પ્રથમની સખ્ત આજ્ઞાએમાં જ્યાં સવાસો (સર્વાં પ્રકારન) શબ્દ મુકયા છે એને બદલે આ. આજ્ઞાઓમાં ફૂલો (સ્થૂલ) શબ્દ મુકયા છે. : આપણું અત્યાર સુધી જે જોઇ ગયા તે સંબંધમાં વાસ્તવિક રીતે તે પાંચ આજ્ઞાએમાંની પહેલી જ જીવહિંસાથી દૂર રહેવા વિષેની જ-આજ્ઞા આપણી ચર્ચાને માટે વધારે મહત્ત્વની છે. મહાવીર અને બુદ્ધે જે સ્વરૂપમાં એ આજ્ઞા મુકી છે તેથી પણ એ બે પુરુષા વચ્ચેને ભેદ નવેસરથી તરી આવે છે. એશક અને જણ પ્રથમ સ્વરૂપે તે પ્રાણીના અને માણસનેા જીવ બચાવવાની સરખી રીતે આજ્ઞા કરે છે, અને ત્યાં સુધી તે એ બંને સમાન ભારત-ભૂમિકા ઉપર છે. પણ ત્યાર પછી મહાવીર-અને એ એકલા જ-પેાંતાને માટે અને પાતાના અનુયાયીઓ માટે એ ભૂમિકાને બહુ ઉંચે લેઇ જાય છે. કારણ કે એ આ આજ્ઞાને 'બુદ્ધ અને બીજા કરતાં વધારે તીવ્ર બનાવે છે. અને પળાવવાને વધારે આગ્રહ કરે છે. અદ્વૈતવાદના મતને આશ્રય લખતે સમસ્ત પ્રકૃતિમાં જીવનું એ આરોપણ કરે છેઃ માણસની અને પશુઓની જ નહિ પણ વનસ્પતિની અને અન્ય તત્ત્વની જળ, વાયુ, અગ્નિ અને પૃથ્વીનીપણ અને ત્યાં સુધી હિ'શા નહિ થવી જોધએ; જીવવાળાં કે જીવ વિનાના દેખાતાં એ કાઇ ન હણવાં નહિ, એમના દુરુપયોગ કરવા, નહિ કે એમને ગાડવાં નહિ. ખાસ કરીને એથી યે ઝોણા અને સૌથી ઝીણા જં તુઝેને મરતાં અને દુઃખ પામતાં બચાવવા જોઇએ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034485
Book TitleBuddha Ane Mahavir
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages58
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy