________________
તા. ૨૧ મી મેથી તે તા. ૨૦ મી જુન સુધીમાં જન્મેલાઓ માટે
મિથુન
રાશિ નિશાની
.... • જોડકું, યુગ્મ, કિં. રાશિ સ્વામી
• ••• . બુધ રાશિ અવયવ
ખભા, હાથ, છાતી,
પહોંચા. નંગ
•. . . ... વૈર્ય, નીલમણિ લગ્નમાં સૌથી લાયક સાથીઓ ૨૦ મી જાન્યુઆરીથી તે
૧૮ મી ફેબ્રુઆરી અને ૨૨ મી સપ્ટેમ્બરથી તે ૨૨ મી અકબર સુધીમાં જન્મેલાઓ.
(કુંભ અને તુલા રાશિ.) મિત્રોમાં-ધંધામાં સૌથી લાયક સાથીઓ ૨૦ મી જાન્યુઆરીથી
તે ૧૮ મી ફેબ્રુઆરી અને ૨૨ મી ઓગસ્ટથી તે ૨૧ મી સપ્ટેમ્બર સુધી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com