SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ક મેષ, સિંહ અને ધન એ ત્રણ રાશિએની ત્રિપુટી અગ્નિતત્વની ગણાય છે, મિથુન, તુલા અને કુંભ એ ત્રણની ત્રિપુટી વાયુતત્વની ગણાય છે, ક, વૃશ્ચિક અને મીન એ ત્રણની ત્રિપુટી જલતત્વની ગણાય છે, જ્યારે વૃષભ, કન્યા અને મકર એ ત્રણની ત્રિપુટી પૃથ્વીતત્વની ગણાય છે. સબળ રાશિ. મેષ, વૃષભ, મિથુન અને કર્ક એ ચાર રાશિએ. સબળ છે. તેમની સ-તા શરીરના ઉપરના ભાગમાં પ્રવર્તે છે. એટલે કે મેષની સત્તા મસ્તકમાં, વૃષભની સ-તા કંઠમાં, મિથુનની સત્તા ધ અને હસ્તમાં અને કની સત્તા છાતીમાં પ્રવર્તે છે. મધ્યવર્તી રાશિ સિંહ, કન્યા, તુલા અને વૃશ્ચિક એ ચાર રાશિએ મધ્યવતી ગણાય છે અને તેમની સ-તા શરીરના મધ્ય ભાગમાં પ્રવર્તે છે. એટલે કે સિંહની સ-તા હૃદયમાં, કન્યાની સ-તા ઉદરમાં, તુલાની સ-તા કિટમાં અને વૃશ્ચિકની સત્તા જનનેન્દ્રિયમાં પ્રવર્તે છે. દુર્લભ રાશિ ધન, મકર, કુંભ અને મીન એ ચાર રાશિએ દુર્લભ ગણાય છે. તેમની સ-તા શરીરનાં અધેાભાગમાં પ્રવર્તે છે. એટલે કે ધનની સતા સાળામાં, મકરની સતા ઘુંટણામાં, કુંભની સ-તા પગના નળામાં અને મીનની સ-તા પગના પંજામાં પ્રવર્તે છે. દરેક રાશિમાં સૂર્યને રહેવાના સમય સૂર્ય દરેક વર્ષે મેષાદિ બાર રાશિઓમાં મુખ્યત્વે કરીને નીચે બતાવ્યા પ્રમાણેના સમયે રહે છે. જે રાશિમાં એ જે સમયે રહે છે કે આવે છે તે રાશિને તે ખાસ કરીને અસર પહોંચાડે છે અને તેની અનુસાર જ તે વન કરાવે છે. સૂર્યના આગમન સમયે આ રાશિમાં જન્મનારા ખાસ કરીને તે રાશિની અસર નીચે જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034483
Book TitleBhavishya Vani Vibhag 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorAnadkumar Bhatt
PublisherN M Thakkar Co
Publication Year1943
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy