SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ૧ જન્મ તારીખ ઉપરથી ભવિષ્ય–શા માટે? આ વિશ્વમાં અનેક અદ્રષ્ટ સ-તાઓ આપણા ઉપર રાજ્ય ચલાવી રહી છે. આ અદ્રષ્ટ સતાઓ અગ્નિ, વાયુ, વિદ્યુત વગેરે સત્તાઓના કરતાં વધુ પ્રબળ છે. તિષવિદ્યા દ્વારા તે સ-તાઓનું રહસ્ય ઉકેલો, તેને જાણે અને કેવી રીતે તે સનતાએને વશ બનાવી શકાય તે શીખો. માનવી જીવન ઉપર સારા નરસાં ગ્રહની અસર માનવી જીવન ઉપર સારા-નરસાં ગ્રહોની અસર સદા રહેલી. જ છે. કોઈને શુભ ગ્રહ સુખ આપે છે તે કોઈને અશુભ ગ્રહ દુઃખ આપે છે. એક જ ગ્રહ કેઈને સુખ અને કઈને દુઃખ પણ આપી શકવાની શક્તિ ધરાવે છે. આ ગ્રહ કયા નિયમથી મનુષ્યને નડે છે, તેમને સતાવે છે તેનું જ્ઞાન સર્વને થઈ શકતું નથી. તિષશાસ્ત્રને જેઓ ઊંડા અભ્યાસી છે, જે પોતાની સુમબુદ્ધિને ઉપગ કરી શકે છે તેને જ એનું જ્ઞાન લાભી શકે છે. ઘણાં મનુષ્યો માને છે કે હજાર ગાઉ દૂર આકાશમાં રહેલા ગ્રહની મનુષ્યના જીવન ઉપર અસર થાય એ ન કલ્પી શકાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034483
Book TitleBhavishya Vani Vibhag 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorAnadkumar Bhatt
PublisherN M Thakkar Co
Publication Year1943
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy