SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ ચહેરાઓનું અવલોકન ચહેરાનાં બધા ભાગોનું અવલોકન કરી તેની ખુબીઓલક્ષણે જાણ્યાબાદ આપણે કેટલાક પ્રસિદ્ધ પુનાં ચહેરાઓની સમાલોચના કરીએ. આ મહાપુરુષો તેમનાં કયાં અંગને લઈને આટલા મહાન બન્યાં છે, તેમની શક્તિઓ કયા અંગ દ્વારા પિછાની શકાય છે તેની ચર્ચા અહીં નીચે કરવામાં આવે છે. જેન બ્રાઉન નામના એક ભવિયવેત્તાએ આ વિદ્યામાં સુંદર કુશળતા પ્રાપ્ત કરી છે. તેણે અનેક મહાપુની મુખાકૃતિઓ જોઈ તેમનું ભવિષ્ય ભાખ્યું છે જક્કી અને ક્રોધી માનસ ધરાવતે અને તે લગભગ હર હીટલરને ચહેશે. સાચું જ પડયું છે. એણે જે મહાપુરુષોનાં પરિચયમાં આવી તેમની મુખાકૃતિઓ ભ. ૨૧. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034483
Book TitleBhavishya Vani Vibhag 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorAnadkumar Bhatt
PublisherN M Thakkar Co
Publication Year1943
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy