SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૩ હોઠ-આટ માનવીના હાઠ પણ સ્વભાવદર્શનના વિષયમાં સારી જેવી માહિતી આપે છે. હોઠ એ ચહેરાની સુંદરત!નુ એક મુખ્ય અંગ છે. હોઠ ખરાખર વ્યવસ્થિત ન હોય, એ જાડા પાતળા હોય કે પછી એ મેડાળ હોય તેા તે આખા ચહેરાની સુન્દરતાને મારી નાંખે છે. ૫. ૧ જાડા હાઠ. ૨ કામદેવના ધનુષ જેવું મુખ. ૩ વળેલા આકારવાળા હાઠ. ૪ પાતળા હાઠ. ૫ લખડતા હાઢ. ૬ ઉપરના લાંબા હાઠવાળું મુખ. સીએની સુન્દરતા જેવી રીતે આંખના ભવાં, નાક વગેરે ઉપર આધાર રાખે છે તેવી જ રીતે તે હોઠ ઉપર પણ આધાર ધરાવે છે. કેવા હોઠ સુન્દર ગણાય તે માટે અનેક અલગ અલગ મત પ્રચલિત છે. પરન્તુ મુખ્યત્વે કરીને સુંદર, સપ્રમાણ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034483
Book TitleBhavishya Vani Vibhag 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorAnadkumar Bhatt
PublisherN M Thakkar Co
Publication Year1943
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy