SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ સારી રીતે પહેાળા હાવા જોઇએ. જો તેમ ન હેય તેા હલકટવૃત્તિ અને અવિશ્વાસુ મનેાવૃત્તિ પ્રકટ કરે છે. PREADAS શ્રીમતી કમલાદેવી ચટ્ટેાપાધ્યાય. જેમનું નાક પ્રમાણસર તમા દાંડીને આકાર ઘાટીયેા છે જે સર્જન શકિત, રોકતા કલામય પ્રકૃતિ બતાવે છે. તથા સ કાચાયલું નાક નબળા હૃદયની નિશાનીરૂપ ગણાય છે. લાંબુ નાક લાંબા નાકા વધુ પાતળાં ન હાય તેા તે મજબુત અનાદ્ધિ અતાવે છે. આવા નાકવાળાએ ભપકાદાર સ્વભાવનાં અને હકુમત રાખનારા નીવડે છે. મેટાં નાકવાળાએ કટકટીનાં સોગેામાં લાંખી બુદ્ધિ વાપરી ધીરજપૂર્ણાંક સ’જોગાના સામને કરે છે. નાક ો અણી આગળથી લટકતું હોય તેમ તે શંકાશીલ સ્વભાવ બતાવે છે. પહેાળા નસ્કારા શું સૂચવે છે? જેનાં નસ્કારાં પહેાળાં હોય તે સર્જનાત્મક શક્તિવાળા, હિંમતવાન અને વિચારશક્તિવાળા બને છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034483
Book TitleBhavishya Vani Vibhag 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorAnadkumar Bhatt
PublisherN M Thakkar Co
Publication Year1943
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy