SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ વિભાગવાળી આકૃતિ) આમ એક પછી એક વિભાગે તપાસ્યા પછી જ આપણે કોઈપણ નિર્ણય ઉપર આવવું એગ્ય છે. એક વિભાગની રચના ઉપરથી જ નિર્ણય બાંધવો એ અજુગતું છે. કારણ એ વિભાગની શકિતઓ જે બીજા વિભાગની શક્તિઓ સાથે મેળ ન ખાતી હોય તો પરિણામ ઉલટું જ આણે છે. હદ બહારની પરોપકારી વૃત્તિઓ કેવી રીતે પારખી શકાય ? દાખલો લઈએ. તમારામાં સમજશક્તિવાળા ભાગને અભાવ હોય અને દેડી લાલસા હોય અને તેની સાથે જે મજબુત I , , , દેશબંધુ દાસ જેમની પોપકારી વૃત્તિઓ સુપ્રસિધ્ધ છે. પરોપકારવૃતિનો સંગ થયેલ હોય તો તમારા પૈસા તમે એટલી હદ સુધી બીજાંઓને પરેપકારવૃતિથી આપવામાં વેડફી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034483
Book TitleBhavishya Vani Vibhag 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorAnadkumar Bhatt
PublisherN M Thakkar Co
Publication Year1943
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy