SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૯ ઓસ્ટ્રીયાના આદિ નિવાસીઓનાં શિર નાના હોય છે અને એમની બુધિ પણ મંદ હોય છે. એસ્કિમે જાતિનાં લોકોનાં મસ્તક બહુ જ મોટાં હોય છે. જ્યારે બુધ્ધિબળમાં તેઓ અત્યન્ત મંદ માલમ પડ્યા છે. - ૬ S મહાન નેલિયન કે જેનું મરતક પ૬૪ મીલીમીટર જ હતું છતાં પણ તે મહા બુદ્ધિશાળી અને ચાર ભેજું ધરાવતા હતા. સાધારણ રીતે જુવાન પુરુષેનાં મગજનું વજન ૪૯ ૧/૨ ઑસ હોય છે. જ્યારે સ્ત્રીઓનાં મગજનું વજન ૪૪ ઑસ હોય છે. મુખ અથવા જડ ભેજાંનું વજન ૨૮, ૨૫ ૧/૪, ૨૨ ૧/૨, ૧૯ ૧/૩, ૧૮ ૧/૪, ૧૫, ૧૩ અને ૪ ૧/ઔસ હોય છે. ફ્રાન્સના મશહૂર વાર્તા લેખક આનાતેલ કાન્સના મગજનું વજન માત્ર ૨૮ ઑસ જ હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034483
Book TitleBhavishya Vani Vibhag 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorAnadkumar Bhatt
PublisherN M Thakkar Co
Publication Year1943
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy