SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૯ રાશિનો સંધિ સમય છે. આ સમયમાં જેમનો જન્મ થયે હોય તેઓ સુખી, બુદ્ધિશાળી અને ચોકકસાઈભર્યા સ્વભાવવાળા હોય છે. સ્વભાવમાં શાંત અને કામકાજમાં પણ ચાલાક નીવડે છે. કયારેક વધુ પડતા ઉદાર તેમજ હઠીલા પણ બને છે. આ સમયમાં જન્મેલી સ્ત્રીઓ પણ ઘરકામમાં કુશળ અને બેલવામાં ચતુર હોય છે. આ તારીખેમાં જન્મેલી કેટલીક નામાંક્તિ વ્યક્તિઓ નાના ફડનેવિસ દિનબંધુ એન્ડ્રુઝ ના. વિજયસિંહજી-રાજપીપળા ના. મહારાવલજી ઈન્દ્રસિંહજી–વાંસદા કવિશ્વર દલપતરામ કવિયત્રી સરોજિની નાયડુ પંડિત ગટુલાલજી સર કાવસજી જહાંગીર સ્વીડનબર્ગ ચાર્લ્સ ડિકન્સ અબ્રાહમ લિંકન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034483
Book TitleBhavishya Vani Vibhag 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorAnadkumar Bhatt
PublisherN M Thakkar Co
Publication Year1943
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy