SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૯ સંધિ સમય મકર રાશિ તા. ૨૧ મી ડીસેમ્બરે આવે છે અને તેના પૂરેપૂરા પ્રવેશ થતાં છ દિવસ લાગે છે. તેથી તા. ૨૧ મીથી તે તા. ૨૭ મી ડીસેમ્બર સુધીમાં જેમના જન્મ થયેા હેાય તેએને ધન અને મકર રાશિની સંધિમાં જન્મ થયેલા ગણામ છે. આ ધિ સમયમાં જન્મેલાં મનુષ્યા વધારે સુખી, મહત્વનાં કામેા કરનારા અને બુધ્ધિમાં પાકટ તથા જ્ઞાની હેાય છે. સંગીત તેમને આનંદકર્તા થઇ પડે છે. પ્રેમને માટે તેએ લગ્ન કરે છે. આ લાકા સ્વભાવે ચેકસ, નિયમિત, કુશળ અને લલિતકલાનાં જાણકાર પણ હાય છે. આ તારીખેામાં જન્મેલી કેટલીક નામાંકિત વ્યક્તિએ વ્યોમેશચન્દ્ર એનજી મહાદેવ ગાવિંદ રાનડે લા કન રૂડીયા કીપલી’ગ ગ્લેડસ્ટન વુડરા વીસન જોન આફ આક બેન્જામીન ફ્રાંકલીન ✩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034483
Book TitleBhavishya Vani Vibhag 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorAnadkumar Bhatt
PublisherN M Thakkar Co
Publication Year1943
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy