SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ DOG प्रकाशकनुं निवेदन ** વિવિધ ગ્રંથમાળા ના સ. ૧૯૯૧ ના અંક ૨૯ થી ૨૭ર તરીકે કવિવર રવીન્દ્રનાથ ઢાકુરની કૃતિએ ભારત ધમ અને અધારા રંગમહેલના રાન્ત” આજે સાદર કરાય છૅ, 14 ** કવિવર ઠાકુરની જનતાને ઓળખ આપવી એ હાથક ભુ જોવાને આરસીને ઉપયેગ કરવા જેવુ છે. કશ્મિર ઠાકુરની ખ્યાતિ આજે એકલા હિંદમાંજ નથી પરંતુ દુનિયાના લગભગ દરેક દેશોની જનતા તેમની ખ્યાતિથી સુરચિત છે, અને એબની કૃતિઓ પ તેટલીજ યાકપ્રિય થયેલ છે. એ કૃતિઓમાંથી શરૂભાગમાં અપાયેલ “ભારતધર્મ” ને અનુવાદ સ. ૧૯૭૮ માં આણું નિવાસી શ્રી. નરસિંહભાઈ ઈશ્વરભા પટેલ પાસે તૈયાર કરાવાયેય હતા, અને તે પછી ધારા રંગમહેલના રસાઇ શ્રી, સેવાનજી પાસે તૈયાર કરાવાયેા હતેા. આજે તે અન્ને કૃતિ પ્રકટ કરવા યાગ બન્યા છે. “ભારતષમ” અને ધારા રંગમહેલના રાજા” એ ખન્ને પુસ્તકામાંનાં ઉમદા તત્ત્વા તે તે કૃતિઓના અનુવાદકે શરૂભાગનાં પોમાં સમજાવ્યાં છે. આશા છે, વાચકવર્ગ તે તે તત્ત્વોને વાંચી વિચારી મનન કરી તેમાંથી માતે બેષ ગ્રહણ કરશે. અન્યત્ર અપાયેલ શુદ્ધિપત્ર મુજબ સુધાર્યાં પછીજ પુતક ભિક્ષુ-ખખડાન વાંચવું ઘટે. કારતક માસ-સ ૧૯૯૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034480
Book TitleBharat Dharm ane Andhara Rang Mahelno Raja
Original Sutra AuthorN/A
Author
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1936
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy