SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ રૅશનક આપી છે. આ તા જાણે પ્રસ્તુત નાટકના મૂળ મંત્ર થયા, પણ એની અ દર છૂટી છવાઇ એવી એવી હીરાકણી જડી છે કે જેમાંની એક એક પર વિચાર કરતાં તે અનંત મહાસાગર જેવા પ્રભુના ધ્યાનમાં આપણે ડૂબી જઇએ. એ રસ ચાખવાના જેએ અધકારી હશે તે મારી સાથે ગાવા લાગશે કે— “કોઇ સંત વિશે જાણીયુ રે ભાઇ ! એ વાતું છે ઝીંણીયું છ !” ઋષિકેશ સેવાન તા. ૨૫-૬-૨ તા. કે. પ્રસ્તુત નાટકનાં ગીતના સબંધમાં એક ખુલાસા કરવાના રહી ન્નય છે, રવિંખાયુનાં ગીતના ભાવ તેમણે પાતેજ પસંદ કરેલા અંગાળી ખાઉલ’ના સૂરમાં જ સારામાં સારી રીતે ગુંજી ઉરે છે. ખળ કાઈ પણ ભાષાની પદ્યરચનામાં એ અતિ દુર્લભ વસ્તુ ઝીલી શકાતી જ નથી, તેથી કરીને અંગ્રેજી પદ્યરચના ઉપર તેમને અસામાન્ય કાબુ હોવા છતાં પાતાનાં કાવ્યાનું અગ્રેમાં ભાષાંતર કરતી વખતે કવિ તેમને પદ્મમાં ન ઉતારતાં માત્ર ગદ્યમાં જ લખે છે. પ્રસ્તુત નાટકના અંગ્રેજી અનુવાદ મંત્રએ જાતે જ કર્યો છે, પણ તેમાંનાં ગીતને તેમણે ગદ્યમાં જ રહેવા દીધાં છે. એજ ધરણને અનુસરીને તેમને ગુજરાતી પઘમાં ઉતારીને તેમની શાભમાં બગાડ કરવાનું પાપ અનુવાદકે નથી કર્યું. તે એમ માને છે કે રવિભાજીની કવિતા પદ્યરચનાનાં ધન વગર, રાગ-રાગિણીના ખેા વગર તેની પેાતાની નૈસગિક શાલા વડે જ રસિક વાચકનાં ચિત્ત હરી લેવા સમ છે, ત્યારે તેને ઝાંઝર પહેરાવીને શામાટે તેના રૂપમાં બટાડા કરવા ? સ્વર્ગની અપ્સરાને હીરા મેતીના દાગીના ખૂંચે તેને તે સ્વનાં પુષ્પાના હાર ગજરાથી જ શણુગારાય. સેવાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034480
Book TitleBharat Dharm ane Andhara Rang Mahelno Raja
Original Sutra AuthorN/A
Author
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1936
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy