SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ વીર ભામાશાહ ૯૩ અજમેર, અને માંડવગઢ એ ત્રણ કિલ્લા અકબરના તાખામાં રહ્યા. પ્રતાપે ભર્યો મેટા દરબાર. કાઇને જાગીરા આપી તે। કાઇને ઇલકાબ આપ્યા. કાઈને પેાષાક આપ્યા તા કાઇને પાલખી આપી. બધાનાં ચાગ્યે વખાણ કર્યા. મહારાણાએ ભાષણમાં કહ્યું: ભામાશાહ જેવા કાઇ નથી. શું એમના ત્યાગ ! શી એમની ભકિત ! મેવાડ તેા ભામાશાહે જીતી આપ્યું છે. જગતમાં એમની જોડ નથી. હુ એમને ‘ ભાગ્યવિધાયક ' ને મેવાડના પુનરૂદ્ધારકની પદવી આપુ હ્યુ. તાળીઓના ગડગડાટ થયા. બધાના મુખમાંથી શબ્દ નીકળ્યા: ધન્ય ભાથાશાહ ! ધન્ય ભાષાશાહ ! ધન્ય તમારી દેશભકિતને ! પછી ભામશાહે ઉભા થઈને કહ્યું: 'મેં તે કશું જ કયું નથી. કાઇ ફરજ બજાવે તેમાં તે વખાણુ ઢાય? દેશને ખાતર કરીએ તેટલુ એછુ. બાલા માતૃભૂમિની જે! બધા બેલી ઉઠયાઃ માતૃભૂમિની જે ! મહારાણાની જે, મેવાડના પુનરૂદ્ધારક વીર ભામાશાહની જે ! સહુ ભામાશાહ જેવા સ્વદેશ ભકત બના. ભામાશાહ જેવા ત્યાગ શીખે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034477
Book TitleBal Granthavali Biji Shreni
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarshi Shah
Publication Year1931
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy