SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ સ (૧૬) સ્વાધ્યાય ત્યાં શાંતિ-સમતા—ક્ષમા, સત્યત્યાગ વૈરાગ્ય; ઢાય મુમુક્ષુ ધઢ વિષે, એડ સદા સુાગ્ય. (૧૭) નિજ સ્વરૂપ જાણ્યા વિના, જીવ ભમે સંસાર; જખ નિજ રૂપ પિછાણી, તબ લહે ભવા પાર. (૧૮) ભવસાગરમાં ડુખતાં, કાઈ કાઈ ન તારણહાર; ધર્મ એક પ્રવણ · સમા, દેવળીભક્તિ સાર. (૧૯) દાન, શિયલ, તપ, ભાવના, ધર્મ એ ચાર પ્રકાર; રાગ ધરા નિત્ય એહુ શું, કરા શક્તિ અનુસાર. (RO)... પ્રભુ સેવા ભાવે કરે, પ્રેમ ધરી મન રંગ; દુખદાહગ દુરે ટળે, પામે સુખ મન ચંગ સુમુક્ષુ=મેાક્ષને ઇચ્છનાર. સુચ=મુખ જાગતા સ્પષ્ટ બીશકાય તેવા. પ્રવહેણ વહાણુ. દુઃખદેહિનદુઃખ ને સુશ્કેલીઓ, મનચા—મનગમતા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034477
Book TitleBal Granthavali Biji Shreni
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarshi Shah
Publication Year1931
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy