SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૫ સેવામતિ નદિપેણ નદીષેણે આ પ્રમાણે જીવનભર સેવાવ્રત ચાલુ રાખ્યું. હવે છેવટને વખત આવે એટલે તેમણે બધા ની ક્ષમા માગી. આ વખતે તેમને એક વિચાર આવી ગયેઃ મારાં જપતપનું ફળ હોય તે હું આવતા ભવે સ્ત્રીઓને ખૂબ પ્રિય થાઉં. તપનું ફળ ઘણું જ હોય છે. પણ તેનું ફળ માગી લેવાથી તે ઘટી જાય છે. એટલે તપ કરનારે તેનું ફળ માગવું ન જોઈએ. પણ નંદીષેણે તે માગ્યું અને ખરેખર બીજા ભવમાં તે વસુદેવજી થયા. તેમની પાછળ સ્ત્રીઓ ભૂલી ભમતી. શ્રી કૃષ્ણ મહારાજના એ પિતાજી. એમની વાત તે રસની રેલમછેલ કરે તેવી છે પણ કઈ બીજા વખતે વાત! ધન્ય છે સાચાભાવે સેવા કરનારને! ધન્ય છે સેવામૂર્તિ નંદીષેણને ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034477
Book TitleBal Granthavali Biji Shreni
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarshi Shah
Publication Year1931
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy