SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ = = ૧૩૬ રાજર્ષિ પ્રસનચંદ્ર પછી બપોર ચડયા એટલે રથવાળાએ ભાથું છોડ્યું. તેમાંથી બે લાડુ કાઢીને વલ્કલચીરીને પણ આપ્યા. વકલચીરી તે ખાતો જાય ને ખુબ ખુશ થતો જાય. હાશ ! કેવાં મીઠાં આ પિતનઆશ્રમનાં ફળ છે ને ? ત્યાં પહોંચીશ એટલે હંમેશ આવાં ફળ ખાવાને મળશે રથ ચાલતાં ચાલતાં પિતનપુર આવ્યું. એટલે રથવાન બઃ હેષિ? હવે પિતન આશ્રમ આવે. અહીંથી અમે જુદા પડીશું. તમે આ થોડુ ધન રાખે. એના વિના આ આશ્રમમાં કોઈ પેસવા નહિ દે. એમ કહી તેણે પૈસાની નાની પોટલી આપી ને પિતાને રસ્તે ગયે. - વલ્કલચરી ગામમાં આવ્યું. તેને બધું નવું નવું જ લાગે. તે હવેલીઓને જોઈ વિચારવા લાગે ? અધધધ! આવડી મટી ઝુંપડીઓ ! અને આ પથરાની કેમ બાંધી હશે ? શું લાકડાને ઘાસ અહીં નહિ મળતાં હોય? અને આટલા બધા અહીં સાથે કેમ રહેતાં હશે? હા! કેવડે મોટો આશ્રમ ! અહીં તે બધું નવું નવું જ છે. પણ હું હવે ક્યાં જઉં ? અહીં જઉં ? ત્યાં જઉં ? ક્યાં જઉં ? એમ વિચાર કરતાં તે એક વેશ્યાના ઘર આગળ આવ્યું. જરા પણ અટક્યા વિના તે સીધે અંદર ગયે. ત્યાં વેશ્યા ઉભી હતી તેને જોઈને પ્રણામ કર્યા હે બાપજી ! તમને હું પ્રણામ કરું છું. વેશ્યા સમજી: આ છે કોઈ તેજસ્વી પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034477
Book TitleBal Granthavali Biji Shreni
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarshi Shah
Publication Year1931
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy