________________
મહામત્રી ઉદાયન
થાય.
૧૦૧
મીનળદેવી રાણી. ચતુર અને પાકી. રાણી કહે તે
મુંજાલ ત્યાંના મહામંત્રી. મુસદ્દીને બુદ્ધિશાળી. ખરૂ રાજ્ય તેા બે જણ કરે, મીનળ અને મુંજાલ.
રાજા કણ દેવ મરી ગયા. સિદ્ધરાજ જયસિંહ ગાદીએ આવ્યા. બાર વર્ષના બાળ રાજા. તેને કશી ખબર નહિ. ન સમજે રાજય કે ન સમજે રાજ્યનીતિ.
એવામાં રાણીને મુંજાલ સાથે અણબનાવ થયો. મુંજાલને કાઢી મૂકયા. પછી રાણીને લાગ્યું કે મુંજાલ કરશે તાફાન, લૉકા એના પક્ષમાં છે. વિફરશે તે ભારે પડશે.
રાણીએ પાટણ છેડયું. છુપાવેશે ને અધારી રાતે. શત્રુઓને જબ્બે કરવા. મુંજાલમ ંત્રીને કેદ કરવા.
ગામમાં ચાલ્યેા ગપાટા કે રાણી નાસી ગઇ છે. પરદેશી લશ્કર લાવશે ને પાટણ ઉપર ચઢાઇ કરશે. કહે, રાણી એના
લોકાનું પછી પૂછ્યું શું ? તે મનમાં શું સમજે ! પાટણમાં પરદેશી લશ્કર લાવે ?
લોકા આવ્યા ઉદ્યાયન આગળ. વિનતિ કરીઃ આપ ા આગેવાની. પાટણમાં પરદેશીને પેસવા નહિ દેવાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com