SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ , પશુ કર્યાં છે, ‘ ખાણુ ' પણ કરેલ છે જે ઠીક નથી કહેવાની મતલબ એ જ કે, રૂદ્રદામાએ જીતેલ દેશેામાં ‘ આકર ’ એ એક દેશવાચક જ શબ્દ છે. આકર એ એક દેશ હેાવાના સબંધમાં નિમ્ન પ્રમાણેા જાણવા જેવા છેઃ—— ...અન્તિ કે પૂવ ના દુલા આ દેશ થા... - भारतभूमि और उसके निवासी पृ. ७४ Akara or Dacarna —Cambridge History of India, Vol. 1 P. 523. ( આકર અર્થાત્ દશાણ ) पूरबी, पच्छिमी आकर - भारतीय इतिहास की रूपरेखा भाग २, पृ. ५६ ( પૂર્વ અને પશ્ચિમ આકર ). < આકર એ અવંતિની પૂર્વના એક દેશ હતા અને તેના પૂર્વ આકર અને પશ્ચિમ આકર એવા એ ભાગા હતા એમ ઉપર્યુક્ત પ્રમાણાથી સિદ્ધ થાય છે. આકર દેશને દશાણું દેશ પણ કહેતા હતા. લેખક માને છે તેમ · આકાર ’ને નહીં. લેખક મહાશયે જ્યાં આકર ' ને અર્થ ખાણું ? થવા જોઈએ ત્યાં દેશ ' કર્યાં છે. દાખલા તરીકે ઉદાયન ’ સિ'–સૌવિરપતિના સ્વામીત્વવાળા દેશો ( " ' < વિગેરેમાં, ૧૬ દેશે ઉપરાંત, વીતભયપટ્ટણ આદિ ૩૬૩ નગરા અને આકર (ખાણેા) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034472
Book TitleAshokna Shilalekho Uper Drushtipat
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1936
Total Pages78
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy