SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧ જે ત્રિપદીને ઉપરમાં નિર્દેશ કરાયો છે તેવી ત્રિપદી જૈન સંપ્રદાયમાં, “સુદેવ, સુપુર, સુધર્મ એ ત્રણ તની બનેલ રત્નત્રય કહેવાય છે, અને સમ્યગ્ગદર્શન=સમ્પર્વજાતિ ધિન મેળવવા માટે પ્રાથમિક જરૂરીઆત પ્રથમ પાયારૂપે તેની ગણના કરેલી છે.” લાબ્રના લેખ સંબંધી દાક્તર સાહેબનાં ઉપર્યુક્ત વિચિત્ર મંતવ્ય ઉપરથી, અનેક મુદ્દાઓ ઉપસ્થિત થાય છે. પહેલે મુદ્દો એ છે કે, તેમણે માનેલ “બાબ્રા” એ નામ જ છેટું છે. બુદ્ધ” શબ્દને લેખમાં ઉલ્લેખ જ નથી અને “સંઘ ” શબ્દને એક જ વાર ઉલ્લેખ થયેલું છે એવું તેમનું મંતવ્ય યથાર્થ નથી. લેખની આગળની લીટીએ બૌદ્ધોની ‘ત્રિપદી” નાં સ્વરૂપને બંધબેસતી નથી એવું તેમણે શા માટે માની લીધું છે ? એ એક વિચારણય પ્રશ્ન છે. તેમણે લેખની આગળની લીટીઓ કેમ નથી બતાવી? એ પ્રશ્ન પણ ઉપસ્થિત થાય છે. “સંઘ” શબ્દ ખૂણેખાંચરે પડેલ છે એમ કહીને, લેખક મહાશય શું કહેવા માગે છે? એ સમજવું જ મુશ્કેલ થઈ પડે છે. “ત્રિરત્ન” એ શબ્દ જેનોને જ છે એમ લેખકે માની લીધું છે પણ તે અયુક્ત છે. ત્રિરત્ન કે ત્રિશરણ એટલે બુદ્ધ, બુદ્ધ ધર્મ અને બૌદ્ધ સંઘ. યુદ્ધ શાપ છામિ, ધર્મ રર વછામિ, સંધ રાપ છામિ એ વાક્ય બોદ્ધોનાં ત્રિપાનનાં વાચક છે. e લેખમાં બતાવેલ સાત ગ્રંથ-વિનયસમુત્કર્ષ ( પાટિમે Shree Sud armaswami Gyanbhandar-Umarā, Surat Www.amaragyanbhandar.com
SR No.034472
Book TitleAshokna Shilalekho Uper Drushtipat
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1936
Total Pages78
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy