SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ પૂર્વ અને પશ્ચિમ આકર, અવન્તિ, અનૂપ દેશ, આનર્ત, સુરાષ્ટ્ર, શ્વભ્ર, સિન્ધુ, સૌવીર, કુકુર, અપરાન્ત, નિષાદ આદિ દેશા પેાતાના બાહુબળથી જીતી લીધા હતા. round Paithan ) but also over suratha (Kathiawar) Kukur (in Western or Central India) near pāriyātra or the Western vindhyas ), Aparānta (North Konkan), Anupa ( district round Mahismati on the Narmada ), Vidarbha (Berar) and Akar-Avanti ( East and West Malwa ) Political History of Ancient India ( By Rai Chaudhuri ) P. 336, ( ગાતમીપુત્રે શંકા, યવના અને પહલવાને નાશ કર્યાં હતા એમ રાણી ગાતમીના નાશકના લેખ ઉપરથી, આપણે જાણીએ છીએ તેનું રાજ્ય અસિક, આસક ( ગેાદાવરી ઉપરના અસ્મક દેશ એટલે મહારાષ્ટ્ર ), અને મૂલક ( પૈઠણ આસપાસના પ્રદેશ ), ઉપરાંત સુરઠ (કાઠીઆવાડ), કુકુર (પારિયાત્ર કે પશ્ચિમ વિધ્યાચળ પર્વત પાસે પશ્ચિમ કે મધ્યમ હિન્દમાં, અપરાંત ( ઉત્તર કાંક), અનુપ ( માહિષ્મતી અને નમઁદા આસપાસના પ્રદેશ ), વિદર્ભ (વરાડ) અને આકર–અવન્તિ (પૂર્વ અને પશ્ચિમ માળવા ) માં ફેલાયું હતુ. એમ પણ એ લેખ ઉપરથી આપણે જાણીએ છીએ. ) ... ...Gautamiputra Sri Satakarni, probably the greatest of the Andhra kings ... He is said... to have uprooted the Kshaharātas. Cambridge :Shorter History of India, P. 59. ( ગૌતમીપુત્ર પ્રાય: આંધ્ર રાજાઓમાં સૌથી મહાન્ ( હતા ) તેણે ક્ષહરાટોનું નિક ંદન કર્યું હતુ એમ કહેવાય છે.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034472
Book TitleAshokna Shilalekho Uper Drushtipat
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1936
Total Pages78
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy