SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ ...he speaks of Dhamma, or Dhamma-mamgala, as he calls it, in contradiction with the mamgalas or rites for inducing luck aud averting calamities, which, in Asoka's time as now, obtained in legion in Hindu Society. Asoka, 2nd Edition, P. 105. (....સદ્ભાગ્યની પ્રાપ્તિ અને દુ:ખનાં નિવારણ નિમિત્તે થતાં મંગલ કે ક્રિયાઓથી ધર્મમંગલ એ જૂદુ છે. એમ ધમ્મ કે ધમ્મમ'ગલના સંબંધમાં, તે ( અશાક ) કહે છે. અશોકના સમયમાં, હાલની માફક, હિન્દુ સમાજમાં મંગલે કે ધાર્મિક ક્રિયાકાંડા હજારોની સંખ્યામાં થતાં હતાં). Every worldly rite," he remarks, "is of a dubious nature, It may or may not accomplish its object. Dhammamangala, however is not conditioned by time, and even though it may not acheive any object here, it begets endless merit in the next world." Ibid, P. 119 "" ( પ્રત્યેક સાંસારિક ક્રિયાનું સ્વરૂપ શકાયુકત છે એમ તે ટીકારૂપે કહે છે. સાંસારિક ક્રિયાના ઉદ્દેશ પાર પડે કે ન પણ પડે. ‘ ધમ્મમ’ગલ ’- કાળથી અમાધિત છે. તેના ઉદ્દેશ આ લાકમાં પાર ન પણ પડે; પણ પરલેાકમાં તેનું અનંત ફળ મળે જ છે. ) ૮ મૉંગલ, એ સાંસારિક ક્રિયા છે. આ સંબધમાં, નિમ્ન પ્રમાણ પણ મહત્ત્વનું છે;— Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034472
Book TitleAshokna Shilalekho Uper Drushtipat
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1936
Total Pages78
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy