SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ એની વાચકોને આ પુસ્તક વાંચવાથી ઝાંખી થશે એમાં કઇ શંકા નથી. આચાય શ્રીએ સદ્ભાગ્યે અમારી સંસ્થા પ્રત્યે ખાસ લક્ષ દાખવવા માંડ્યું છે અને એ સસ્થાની ભાવી પ્રગતિનાં ઉજ્જવળસૂચક ચિહ્નરૂપ છે એમ જણાવતાં અમને ભારે હષઁ થાય છે. તેમના જ ગુણ પ્રયત્ન અને સહાનુભૂતિથી, હાલમાં અમારી સસ્થા તરફથી, આચાર્ય શ્રીમાણિકયદેવસૂરિષ્કૃત ‘ નલાયન ’ ( કુબેરપુરાણ ) છપાઈ રહ્યું છે. આચાય શ્રીએ જે ઉદાત્ત ઉદ્દેશથી આ પુસ્તક લખ્યુ છે તે ઉદ્દેશ સફળ થાય એવી અમારી હાર્દિક અભિલાષા છે. ગ્રંથમાળા ઓફિસ, ડેરીસરાડ-ભાવનગર તા. ૧-૪-૩૬. } પ્રકાશક. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034472
Book TitleAshokna Shilalekho Uper Drushtipat
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1936
Total Pages78
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy