SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ માન દ-સુધાસિંધુ. ( ૧૭ ) સુધાબિંદુ ૧ લું. મનુષ્યપણામાં પત્થરની માફક બીન્તને અનુપયેાગી કે દુ:ખ દેનાર જીવન વહેવુ' તે જૈનકુલને કોઇ પણ પ્રકારે શાભતું નથી ને તેથી આ મનુષ્યને વિચારશીલ કહેવાને શાસ્ત્રકાર મહારાજા કે તેઓશ્રીના કથનનેજ અનુસરનારા આપણે તૈયાર નથી. આપણે તે તેજ આત્માને વિચારશીલ માની વાસ્તવિક રીતે એટલે સૃષ્ટિવાદેોપદેશિકી સંજ્ઞાની અપેક્ષાએ સની માનીયે કે સ્પર્શોદિક વિષચેમાં ઇષ્ટાનિષ્ટની પ્રાપ્તિ તથા પરિહાર માટે કે આ ભવને અંગે ભૂત, વર્તમાન કે ભવિષ્યમાં થતી ઇષ્ટાનિષ્ટની પ્રાપ્તિ કે પરિહાર માટે ઉદ્યમ કરાતા હોય પણ તેમાં તત્ત્વષ્ટિ ન ગણતાં આત્માના સમ્યગ્દર્શનાર્દિક સ્વરૂપમાં આશ્રવસ'વરાદિના હૈય અને ઉપાદેયપણામાં તત્ત્વદ્રષ્ટિ રાખી અતીત અને અનાગતના ભવભ્રમણથી ઉદ્વિગ્ન રહી અભ્યાબાધ મેક્ષપદની પ્રાપ્તિ માટેજ તત્પર રહે, અને એવી ષ્ટિવાળાજ મનુષ્યેા પેાતાની સ'તતિના વિશ્વાસપાલક બનવા સાથે જૈન માતાપિતા તરીકે ગણાવવા લાયક હાઇ શ્રી જૈનસઘનું એક અંગ બની ભગવાન્ જિનેશ્વરીને પણ પોતાનામાં તીર્થંકર મહારાજાની પદવીને પ્રાપ્ત કરાવવાની કારણુતા હાઈ નમસ્કારના વિષયભૂત શ્રી જૈનસ'ધના એક શ્રાવક તરીકેના ભાગ ભજવી શકે છે અને તે હૃષ્ટિનીજ ઉન્નતિ, સ્થિતિ ને ફલપ્રાપ્તિ માટે શ્રી જૈનસ`ઘના મુખ્ય અવયવ કે ખુદૃ અવયવે તરીકે ગણાતા શ્રી શ્રમણુસ`ઘની સેવાભક્તિથી પેાતાને શ્રમણેાપાસક કહેવડાવવામાં કૃતાર્થ તા માને છે. આવા અંગભૂત શ્રમણેાપાસકોની ષ્ટિ ફળને પ્રાપ્ત કરવા થતી વિકૃતિની અવ્યાહત પ્રવૃતિવાળા વગ તેજ શ્રમજીવ છે. આ ઉપરથી ભગવાને જણાવેલ જેનપણાની સરણિ સરલ રીતે સમજી શકાશે ને તેથીજ ત્યાગમય જૈનપ્રવચનને અંગે જણાવેલ અર્થ પરમા ને શેષ અનની ત્રિપદી સમજી શકાશે અને ત્રિપદીની યથાસ્થિત ધારણાજ આ જીવને અનાઢિ રખડપટ્ટીથી ખચાવી અવ્યાબાધ પદ આપશે રખડ‘પટ્ટીનું ને તેના કારણેાનુ' સ્વરૂપ જાણવા સાથે તેનાથી કેવી રીતે બચાય છે તે સમજી લેવું જરૂરી હેાઇ તેને માટે ગુણસ્થાના વગેરેનું સ્વરૂપ સમજવાની જરૂર છે તે અંગે વત માન 55 F તાત્ત્વિક સંજ્ઞા, HER FOR TH बीराय नित्यं नमः ॥ ભૂતકાળ અને ભવિષ્યકાળ, શાસ્ત્રકાર મહારાજ ન્યાયાચાર્ય શ્રી યશેાવિજયજી ઉપાધ્યાયજી મહારાજ શ્રી ભવ્યજવાના ઉપકાર માટે ધર્માં દેશ કરતાં થકા શ્રીજ્ઞાનસાર નામના પ્રકરણમાં કહી ગયા કે જવ સ'સારમહાસાગરમાં અનાદિકાળથી ગોથા ખાધા કરે છે. અનાદિકાળ વીતવા છતાં અને પેાતાના આત્મસ્વરૂપનું' ભાન થયું નથી, કારણકે પોતાના અનત ભૂતકાળના અને લાંબા ભવિષ્યકાળને એશે વિચાર કર્યાં નથી, માત્ર આવી પડેલા વમાન કાળનેજ સસ્વ માનીને એમાં એ રાચ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034469
Book TitleAnand Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1938
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy