SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ આનă–સુધાસિ . ( ૩૯ ) સુધા–બિંદુ ૧ જી. તેને છરી ઘેાંચી મારી નાંખ્યા. આ કામ તે ઉપરાંત જુઠુ ખેલવું, વિશ્વાસઘાત કરવા ઈત્યદિ કામે એ પાપ છે. આ પાપ નદન સ્વતંત્ર રીતે થયુ તે તમે કબુલ કરે છે ? નહી. દેવદતે યજ્ઞદત્તને માર માર્યા તેમાં યજ્ઞદત્તનું પાપ હતુ` કે નહી ? એકનુ* પાપ તે ખીજાનું પૂળ છે. જ્યાં ગુન્હા એજ શિક્ષા હેાય અથવા શિક્ષા એજ ગુન્હા હેાય ત્યાં સ્વતંત્રતાને અવકાશ નથી શિક્ષાથી ગુન્હા સ્વતંત્ર છે. પણ સજા કાઈ સ્વતંત્ર પણે ભાગવતા નથી.” એમ કહેનારાઓએ ધ્યાનમાં રાખવું જોઇએ કે પેાતાના ગુન્હાની સજા પાતે ન ભોગવે એ શકયજનથી ! ખુન કરી આવેલા માણસનું હ્રદય ઉપરની વાતના સ્પષ્ટ પ્રતિકાર કરે છે. ગુન્હેગાર માણસ અને તમારી વચ્ચે દેખીતે ફેર છે, ગુન્હેગાર નથી તે વ્યકિત ગુન્હા શૈધક સીપાઈઓને જોઈને ડર પામતી અથવા ગભરાતી નથી પરંતુ જેણે ગુન્હા કર્યા છે તે વ્યકિત પોલીસને જોઇને હૃદયમાં ભય પામે છે. તેનું હૈયુ ધડકે છે, શરીરમાં કપારી આવે છે, આ બધુ' શાથી થાય છે ? ઉત્તર એ છે કે તેણે ગુન્હો કર્યાં છે, તેના હૃદયમાં જે વેદનાઓ થાય છે તે વેદના ખીજી કેઈ વ્યક્તિ ઉપજાવતી નથી પણ તેણે જે ક કર્યા છે તે ક ભય ઉપજાવે છે, આ રીતે ગુન્હા કરનાર હૃદયથી પશ્ચાતાપની સજા પાતાની મેળેજ ભાગવી લે છે. જગતના સામાન્ય વ્યવહારમાં નાકર ગુન્હા કરે તે તેના માલીક તેનાપર ગુસ્સે થાય છે, પરંતુ નાકર જ્યારે પોતાના ગુહાની ક્ષમા માંગે ત્યારે શેઠ તેનેા ગુન્હા માફ કરે છે, અને તેને ક્ષમા પણ આપે છે. પણ ગુન્હાની પશ્ચાતાપ રૂપે સજા, રાગ, દૂઃખ ઈત્યાદિ આવેજ જાય છે અને ઇશ્વરને ગમે એટલી વિનતિ કરવા છતાં તે મટતાં નથી, એ ઉપરથી માલમ પડે છે કે ઇશ્વર સુખ ફ્:ખ સઘળુ' ઉપજાવનાર હોય અને કર્મીમાં કઈ શકિત નજ હૈય, તા એના અર્થ એ છે કે આખું પદાર્થ વિજ્ઞાન શાસ્ત્ર નકામું થઈ જાય છે. પદાર્થની શક્તિ છે. આરસેનીકના એક ડોઝ લઈએ કે જરૂર મરી જવાય. તે આ મરણુ કાણે આપ્યું? ઈશ્વરે મરણુ આપ્યું' કે સેમલન ડોઝથી મરણ થયુ? સામલના ડાઝથી મરણુ ન થયું અને ઈશ્વરે મરણ આપ્યુ, એમ માનવું એ દેખીતી રીતેજ ખાટુ' છે. અર્થાત એમજ માનવુ' પડે છે કે ઇશ્વરે માત નથી આપ્યું પણ સેામલના ડોઝથીજ મરણ થયું છે. આ દૃષ્ટાંત પ્રમાણે કાઇ પણ કર્મના કર્તા તરીકે ઇશ્વરને વચ્ચે લાવવાની જરૂર રહેતી નથી. આ બધી ચર્ચા ઉપરથી એમ સાબીત થાય છે કે જીવ કર્મ કરવામાં સ્વતંત્ર નથી, એકનું જે પાપ છે તે ખીજાને સજા છે, આ નિયમથી કર્મ પ્રમાણે આત્માને હાથે કામેા થાય છે અને એ કાર્યાના ખદલારૂપે એ કાર્ય પોતેજ ફળ પણ આપે છે. સેામલના દ્રષ્ટાંત ઉપરથી એમ માનવું પડે છે કે સુખદુખ આપનારા ઇશ્વર નથી, પરંતુ પદ્માર્થાના પરમાણુમાંજ ફળ આપવાની કિત રહેલી છે. જેમ સામલ ભીન્નભીન્ન પરમાણુઓના બનેલા છે, તેજ પ્રમાણે કર્મના પણુ ભિન્ન ભિન્ન પુદ્દગલે છે અને તેમાંજ ફળ આપવાની શકિત રહેલી છે. અર્થાત ફળ આપવામાં ઈશ્વરને વચ્ચે લાવવાની કંઇ જરૂર રહેતી નથી દરેક પ્રદાર્થમાં જે સ્વભાવ રહેલા છે તે સ્વભાવમાંજ ફળ આપવાની શકિત રહેલી છે અને પ્રદામાં રહેલી શકિતજ ફળ આપે છે ઈશ્વર કોઈ જાતનું ફળ આપતા નથી વળી ઈશ્વરને સર્વવ્યાપિ માનીએ, સઘળે સ્થળે રહેલા અને પ્રકાશનારા માનીએ તેનેજ કર્મ કરાવનાર માનીએ અને તેનેજ ફળ આપનારા માનીએ તે મુશ્કેલી એ ઉભી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034469
Book TitleAnand Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1938
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy