SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ—સુધાસિ. ( ૨૬ ) સુધામિંદુ ૧ લુ. નુકસાન થઈ જશે એ ચિ'તા કયારે થઈ ? મેટર ડ્રાઇવરને દરેક પળે કોઈ અડક્ટમાં ન આવી જાય તેની સંભાળ રાખવી પડે છે. એ ખાખતનું ખીનચુક ધ્યાન તેણે રાખવુ. પડે છે. આ કાયારૂપી ગાડીના આપણે પણ ડ્રાઇવર છીએ. આવી કાયરૂપી મેાતકાર છે છતાં જે કાળજી મેટરના ડ્રાઇવરો રાખે છે તે કાળજી આ મુર્ખા ડ્રાઇવર નથી રાખી શકતા, મેટરના ડ્રાઇવર આંધળા હોય અને મોટરકાર ચલાવે તે તેની શી દશા ? પ્રજાની સલામતી શી ? રાજસત્તા તે વખતે ચમકી જાય છે. કારણ આંધળા અને વ્હેરા ડ્રાઇવર ભર વસ્તીવાળા મહાલલામાં રાહદારીએ તરફ દુર્લક્ષ રાખી સ્વેચ્છાથી મોટર ચલાવ્યા જાય તેા એના જેવું ભયંકર ખીજું શું હોઇ શકે ? કાયારૂપી ગાડીના ડ્રાઈવર કેટલી સંભાળ લે છે? ગામ શહેર અગર નગરની વસ્તીમાં ગણ્યા ગાંઠયા જીવે છે, પણ અહીં અસ`ખ્યજીવા કાજળની દાખડીમાં ભર્યા હોય એમ ભરેલા છે, પણ આ આંધળા મ્હેરાં, આ જીવને તે જીવા કેમ ખચે તેની સંભાળ લેવાની કે તે જાણવાની દરકાર નથી. એટલે આ કાયાની ગાડી એ ખેદરકારીથી ચલાવે છે. જ્યાંસુધી એ સૈા જીવાને બચાવવાની દાનતવાળા થયા નથી, છવા માટે સર્વજ્ઞ વચનને સાંભળતા નથી ત્યાંસુધી આપણે અને આંધળા મ્હેરા ડ્રાઈવર મેઉ સરખા ઘાતકી છીએ મેટરના ચલાવનાર મનુષ્યની વસ્તીને ધ્યાનમાં લે, કોઇ અડફેટમાં ન આવી જાય તેની કાળજી રાખે અને આ સાવચેતીના કારણે તે શીક્ષાપાત્ર ન ઠરે. પણ કાયાને ચલાવનાર ડ્રાઇવર એવી સાવચેતી ન રાખે તે પછી એ શીક્ષામાંથી કેમ ખચી શકે? આમ તમે જોશે કે ત્રણે મુદ્દા નકકી થઇ જાય છે. ખીજાના આયુષ્યને જલ્દી ભાગવવાનાં કારણેા મેળવવાં તે હું'સા, એ કારણેાના વિચાર કરવા તે હું'સા, અને બચાવવાના વિચાર ન કરવા તે પણ Rsિ'સા પછી કદાચ નિરૂષક્રમ આયુષ્યવાળા હોય તોપણ તેના આયુષ્ય તુટવાનાં કારણે મેળવીએ એ કારણેાના વિચાર કરીએ એટલા પુરતા આપણે હિંસાખે.ર છીએ. ખચવાનાં કારણેા ન મેળવીએ તે પણ હિંસા. કરનારા છીએ. આથી જીવવું મરવું આપણા હાથમાં ન હોવા છતાં હિંસા અને દયા થઈશકે છે, અને તેથી એ બેઉને સ્થાન છે. એમ સાબીત થાય છે. બચાવનાર પાપી કેમ ? બીજાના આયુષ્યનું રક્ષણ કરવુ એ આ રીતે ધ થયા, ખીજાના આયુષ્યના ક્ષયનાં કારણેા દૂર કરવાં તેનું નામ અનુકંપા. એ માટે વધારે નહીં તો પશુસણમાં તમે સાંભળે છે. મેઘકુમારના જીવ કાણુ હતા ? હાથી હતા એ હાથીના ભવમાંથી એકદમ મનુષ્ય થયા. મનુષ્ય થઇને એકજ ભવમાં એ મેાક્ષપદને પામ્યા, એ શાથી ? એ કાના પ્રભાવથી બન્યું ? એવુ એણે કયું પુણ્ય કાર્યાં કર્યું હતું ? કે કશુ પણ સત્કૃત્ય કર્યાંજ વિનાજ, મેદરકારીથી જીવ્યા છતાં તે મેક્ષપદને પામ્યા ! એનુ કૃત્ય મહાત્ હતુ સસલાને ખચાવવાની બુદ્ધિ એણે વાપરી, એણે હિંસા થતી અટકાવી, જીવના આયુષ્યમાં નાશનું સાધન આવ્યું હતુ. તે દૂર કર્યું તેથી એને મેક્ષ થયે. જગતમાં કસાઇએ હોય છે પણ કેટલાક તે કસાઈની કાર્યવાહીથી આગળ વધેલા હાય છે. એટલે શુ ? તે જોઇએ, કસાઇએ હિંસા કરે છે, બકરાં, મકરી, ગાય, ભેંસ, બળદ વગેરેની હિંસા કરે છે, પરંતુ પોતે મારે છે છતાં એ જાનવરોને બચાવનારને ખુરા કહે એવા કેાઈ કસાઈ નીકળશે નહીં, પાંજરાપાળવાળા પશુઓને બચાવે છે માટે તે પાપી છે એવું કેાઈ કહેશે નહીં. ખીજા પણ જે કાઈ એ જાનવરાને બચાવે તેમને પાપી કહેનારા કસાઇ નહીં મળે. જ્યારે જીનેશ્વરના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034469
Book TitleAnand Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1938
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy