SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદસુધાસિધુ. (૧૭) સુધાબિંદુ ૧ હું. છેકરી પિયરમાંથી સાસરે આવે છે ત્યારે તેના મઢ જતા નથી પરંતુ માઠુમાં પલટો આવે છે, તેજ પ્રમાણે અપ્રશસ્તમાહ એટલે પૈસા, ટકા, બૈરી, છેકરાં અત્યાદિ સંસારની વસ્તુઓ ઉપરના માતુ જાય છે અને તેને સ્થાને પ્રશસ્તમાહ જન્મે છે એ માહુના પલટા થયા છે; એ વાત કબુલ છે, તેની કાઈ ના પાડતું નથી, પરંતુ બીજા પ્રકારના મેહ એવાજ છે કે તે પેાતાની મેળેજ ટળી જનારા છે. કાઈ એમ પણ કહેશે કે સાધુ જે માહવિરાધી ઉપદેશ આપે છે તા પછી સાધુએ પેાતાના શરીર ઉપર પણ શા માટે માઢુ રાખવા જોઇએ. આવી દલીલથી સાધુ પાતાને શરીરપર માતુ નથી એ દર્શાવવા માટે કાંઈ આપઘાત કરવા જવાનેા નથી! જે શરીર નિર'તર પૌદ્ગલિક વસ્તુનીજ ઉપાસના પાછળ રક્ત છે તે શરીર એ નરકસ્થાનવત્ છે પરંતુ એજ શરીર સાધુઓના આત્માને માટે માક્ષની સીડી જેવું છે. સાધુના આત્મા શરીરદ્વારા તપસ્યાદિક ક્રિયાએ કરી મેાક્ષને પથે વળી શકે છે માટે સાધુને એ શરીર કલ્યાણકારી છે. સાધુ શિષ્યાના માહ રાખે છે, સંઘાડાની સંભાળ રાખવાની ફરજ વિચારે છે, એ સઘળા પ્રશસ્તરાગ છે. આવા સઘળા કાર્યોંમાં સાધુના હેતુ શેા છે તે જોવાની જરૂર છે. સાધુના હેતુ એ છે કે હું જેમ અને એમ વધારે આત્માઓના તારનારા થાઉં અને જે તરવાને પથૈ વળેલા છે તેમને તેમના માર્ગમાં હું ખની શકે એવી સેવા કરીને વધારે સરળમા કરીને ઢ કરી દઉં! પ્રશસ્તરાગ ધિક્કારવા ચેગ્ય નથી. સંસારીની અને સાધુની સ્થિતિજ જીદ્દી છે તેને વિચાર કા. સંસારી જીવ હાય અને છેકરા દીક્ષા લેવા તૈયાર થાય તેા ખાપ તળે ઉપર બની જાય છે અને ધમાચકડી મચાવી મૂકે છે ત્યારે સાધુસમુદાયમાંથી શિષ્ય થડી દીક્ષા લેવા માટે તૈયાર થાય ક્રિયાનિસ્તાર કરવા માટે તૈયાર થાય તા તે સમયે ગુરુને આનંદ થાય છે! હવે આ સાધુના શિષ્યેા ઉપર કઈ જાતને રાગ છે તે સમજો, આ રાગ શિષ્યાને તારવા માટેના છે અને તેથીજ તે રાગ એને શાસ્ત્ર પ્રશસ્ત રાગ કહ્યો છે. સવેગી સાધુએ એ શાસ્ત્રની દૃષ્ટિએ પણ સરાગી સાધુ છે, વીતરાગ નથી; અને સરાગી છે તેથીજ સંઘાડાને બઢ્ઢાબસ્ત કરવાની સરાગી સાધુઓની ફરજ છે. દીક્ષા દેનાર આચાર્યે વા સાધુએ પણ એ વાત તે વિચારવીજ પડે છે કે હું દીક્ષા તા આાપુ છું પર`તુ એ સઘળા શિષ્યેાને હું ઉપ કરશે! વગેરે પૂરા પાડી શકીશ કે નહિ ? આ વિચારણામાં પણ મેહ છે પરંતુ તે પ્રશસ્ત શગ છે. પ્રાસ્ત મેાહની સ્થિતિજ એ છે કે તેને નજરા સાથે સીધે સ`ખ'ધ હોય છે અને તે રાગ પેાતાની મેળેજ ટળી જવાના સ્વભાવવાળા ડાય છે. પ્રશસ્તમાહ એ કાઈપણ રીતે પિકારવા લાચક ચીજ નથી પરંતુ તે અંત્ય કાઢિએ ત્યાજ્ય છતાં પૂર્વ અવસ્થામાં અવશ્ય લાચક વસ્તુજ છે. ભાદરવા સવરૂપી સયકર પત. બાળપણાના સસ્કારી કંઇજ કામના નથી એવું જેમ કહે છે તેઓ માનસશાઅને દૂર ફેંકી દઈને વાત કરનારા છે. બાળકોમાં ગૂઢ શકિત રહેલી છે અને તેથીજ તેમના ઉપર જે સસ્કાશ પડે છે તે સકારાને તે લે છે. શ્રાવકના છે.કરાને પાડોશમાં માંસનું તપેલું ઉળતું હોય તે તરતજ તેની ગંધ દુધ તરીકે પિરણમે છે અને બીજા માંસાહારીઓને તેમ નથી થતું એનું કારણ વિચારશ. એનુ... કાશ્ સીટી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034469
Book TitleAnand Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1938
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy