SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ " ભગવાને પ્રરૂપેલા સિદ્ધાંતામાં શ્રદ્ધા રાખીને તે મુજબની આપણી માન્યતા કરીએ છીએ ત્યારે આપણે ખરીરીતે તીર્થંકર ભગવાને પ્રાપ્ત કરેલા જ્ઞાનનેા રાય મેળવીએ છીએ. બાળક નાનું હોય છે ત્યારે ખા, ખાપા, કાકા વિગેરે શબ્દો માલવા લાગે છે તે કાંઇ એ શબ્દો સમજીને ખેલતા નથી પણ એ શબ્દોના અર્થ પાછ ળથી એ ધીમે ધીમે સમજવા લાગે છે. આ વિવેચનમાં અનેક પ્રકારની યુક્તિએથી માળપણામાં બાળકને સમજણ ન હોય છતાં ધામિક સ`સ્કાર નાંખવાથી તેનું આખું જીવન સુધરી જાય છે અને તેમ ન કરવામાં આવે અને બાળકને સમજણ આવે અને ખરાખોટાને વિચાર કરી શકે એટલી વયના થાય ત્યાંસુધી એ ખાબતમાં દરકાર ન રાખવાથી કેવું માઠું પરિણામ આવે છે તે બહુ અસરકારક રીતે સમજાવ્યું છે. પ્રસગાપાત્ (૧) વિચાર સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્ય કયારે ચોગ્ય કહી શકાય અને કયારે તે સ્વચ્છંદતાજ ગણાય (૨) માત્ર શ્રદ્ધા કે જ્ઞાન કાયા નથી કરી શકતા, પણ પ્રયત્ન એટલે ક્રિયાની પાછળજ સફળતા છે (૩) આત્માને ઉંચા અને નીચેા બનાવવામાં એટલે ઉંચા અથવા નીચા ગુણુઠાણાની વ્યવસ્થામાં ક્રિયાનાજ મુખ્ય ભાગ છે એ વિગેરે વિષયો ઉપર સુંદર બેષ આપી ક્રિયાનું મહાત્મ્ય સમજાવવામાં આવેલું છે, અને બાળ દીક્ષિત જેટલું આત્મ કલ્યાણ સાધી શકે એટલું ખીજા સાધી શકે નહિ એ સત્ય રીતે પુરવાર કર્યું છે. છેવટમાં ઉપદેશ આપવામાં આવ્યે છે કે જ્ઞાન વગર ક્રિયા ન થાય એ ઘેલછા છેડી દઇને શાસ્ત્રકાર ઉપર અટલ શ્રદ્ધા રાખીને આચરણ કરવું જોઈએ. ૯ નવમાં વ્યાખ્યાનમાં શરૂઆતમાં જૈન બાળકાને સારા સચેટ સંસ્કારો પાડવાની જરૂરીઆત ઉપર કાંઇક વિવેચન કરી પ્રતિમાઓને આંગી તથા આભૂષણા પહેરાવવા ખાખતમાં પ્રાસંગિક રીતે વિચાર કરી, એ વ્યાખ્યાનના મૂળ વિષય “મહાવ્રતામાં સ્યાદ્વાદની સંક્લના” એના ઉપર વિદ્વત્તા ભરેલું પ્રવચન કરવામાં આવ્યું છે. હિંસા, જા, ચારી અને પરિગ્રહ એ ચારમાં કયા પ્રકારે કયા સંજોગામાં શાસ્ત્રકારે અપવાદ સેવવાની એટલે મૂળ માનેલ વસ્તુથી ઉલટુ વર્તન કરવાની છુટ આપેલી છે અને જરૂરીઆત જણાવેલી છે. તે સમજવા જેવું છે. પાંચ મહાવ્રતા પૈકી ઉપર જણાવ્યા મુજબ ચાર મહાવ્રતામા સ્યાદ્વાદ બતાવીને અપનાદિક વિધાન કરવામાં આવ્યું છે, પણ મૈથુનની બાબતમાં એમ નથી કહ્યું એ ખાસ જણાવાયું છે. બ્રહ્મચર્યવ્રતના પાલનમાં શાસ્ત્રકારોએ જરાસરખા પણુ અપવાદ રાખવાનું ચાગ્ય નથી ગણ્યું એ સ્મૃતિપટ ઉપર ખાસ લખી રાખવાનું છે, જે વસ્તુને માટે અપવાદિષ્ટ વિધાન કર્યું હોય તે વસ્તુમાં અપવાદનું સેવન કરવામાં આવે તે તે માટે કોઇપણ પ્રકારનું પ્રાયશ્ચિત્ત કરવાનું નથી હેતું, અને જે માટે કાઇપણ પ્રકારને અપવાદ રાખવામાં આબ્યા ન હોય છતાં એના પાલનમાં અપવાદ લાગે તેા તે અપવાદ માટે પ્રાયશ્ચિત કરવું પડે છે એ શાસ્ત્રના નિયમના ખરાખર સ્ફોટ કરવામાં આખ્યા છે, ૧૦ માં વ્યાખ્યાનમાં ધર્મની કિંમત ખરાખર રીતે ક્યારે સમજાય એ બાબતમાં અત્યંત મનનીય ઉપદેશ આપ્યા છે. ધર્માંની ખરી મહત્તા ભયંકર ભવભ્રમણ અટકાવવામાં છે. આત્માના છુપાયેલા ગુણાને પ્રગટ કરવા, કર્મની નિર્જરા કરવી, મેાક્ષની પ્રાપ્તિ કરવી, આમાંજ ધમની સફળતા છે, અને આની પ્રાપ્તિ જેટલા અંશે વધુ થાય એટલા અંશે સમજવું કે ધમના રંગ વધારે લાગ્યા છે. જેમ ચક્રવર્તીના ચક્રની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034469
Book TitleAnand Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1938
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy