SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ માન'ઇસુધાસિ'. ( ૧૦૩ ) સુધાર્મિ‘હું ૧ લું. કલ્પના પણ હજી જગતમાં જન્મી નથી તેા એવા જીવા તેા મળેજ કયાંથી? આપણી પ્રવૃત્તિ એના મુખ્ય મુદ્દો એ છે કે ચેડું નુકસાન ઉઠાવવું અને વધારે લાભ કરવા! આ મુદ્દો જો ઉડી નય તા આપણી પ્રવૃત્તિના કઇ અર્થ જ ન રહે! અલખત જીવની ષ્ટિએ બધા જીવે સરખા છે છતાં ઇન્દ્રિયાના વધુ પાછા હૈાવાના કારણે એમાં તારતમ્ય ગણવામાં આવ્યું છે અને આ તારતમ્યન! આધારેજ માપણે હિંસા અહિંસાની મર્યાદા આંધવાની છે. એક તમારા રાજના અનુભવની વાત છે કે તમે ચાલ્યા જતા હૈા અને રસ્તામાં એક તરફ કીડીએથી ભરેલા માર્ગ હાય અને એક લીલી જમીન હૈાય તેા આપણે કીડીને બચાવવાના અને પાણીવાળા માર્ગ ઉપર ચાલવાના ! આપણી પ્રવૃત્તિનું આ રહસ્ય છે. થાડુ ખાઇને વધુ મેળવવુ એ માનસશાસ્ત્રને ર્જિયસ છે! એ નિયમ આપણે હિંસામાં પણ પાળવાના છે, અને એટલાજ માટે શાસ્ત્રોમાં પાક્રિક ઠુંસાનુ વણ્ન કરવામાં આવ્યું છે. હિંસા અને અહિ ંસાની સ્થૂલ માઁદા એ છે કે જીવનનિČહ માટે અનિવાય હાય એટલા ઓછામાં એછાની વિરાધના કરીને વધારેમાં વધારેને મચાવવા ! બાકી સ થા હિંસા કે સવથા અહિંસાના માતા અક્રિયાત્મકજ છે. સ`થા Rsિ'સા માનવામાં જગત ઉપર કેવળ માસનુ સમ્રાજ્ય પ્રવર્તાવાનુ અને સČત્ર અરાજકતા ફેલાવાના કારણે અશતિ થવાની અને સર્વથા અહિંસા અલખત પરમ ઉચ્ચ આદર્શોની દૃષ્ટિએ આ વસ્તુ બહુજ ઉત્તમ છે ખરી પણ એ માર્ગ અન્યવહારૂ માર્ગ છે. એ આદર્શ માત્ર આદર્શી પૂરતાજ છે. એ માત્ર ક્રિયામાં ઉતારી શકાય એવ નથી અને એટલાજ માટે આપણા માટે નિરૂપયોગી છે. આટલાજ માટે શાસ્ત્રારાએ હિંસા અને અહિંસાની મર્યાદાએ માંચી છે. અસત્ય આક્ષેપે. કેટલીક વખત જેનેાના માથે એવા આક્ષેપ મૂકવામાં આવે છે કે કીડીમ કે।ડી અને વનસ્પતિના રક્ષક જેનાએ માટાઆને મારવામાં પેાતાની અહિં’સારા ખ્યાલ નથી રાખ્યા! અને આમ કહે છે કાણું ? એ બ્રાહ્મણેા કે જેએએ કાશીના કરવત જેવી ભયંકર અતિ ભયકર રીતિને પ્રચાર કર્યાં અને તે પણ તીસ્થાન જેવી પવિત્ર ભૂમિમાં! આવા ક્રૂર ઘાતકીએ જેએએ મનુષ્યદુ'સાની પણ છૂટ આપીને હિંસાને પરાકાષ્ટાએ પહાંચાડી, તેઓ ઉપર પ્રમાણેના સાવનમાટે નાપાયાદાર અને સાવ વિવેકશુન્ય આક્ષેપ જૈનેના માથે કેવી રીતે મૂકતા હશે એ તે એ લેાકેાજ જાણે. જેનેાની અહિંસાવૃત્તિનું ક્રિયાત્મક પાલન આજ જગતથી અજાણ્યુ' નથી. એના અનેક પ્રકારના મીઠાં ફ્ળા જગતે ચાખ્યાં છે, ચાખે છે અને ચાખશે! એમાં તા ફાઈના બે મત છેજ નહિ ! છતાં આ પ્રમાણે દ્વેષની વર્ષા કરનારાએ ધર્મના નામે કરવામાં આવતા કાશી કરવત' જેવા ક્રૂર કાના શે બચાવ રજુ કરે છે એ અમે પૂછીએ છીએ! આ વાત દૈાઇ કાલકલ્પિત કે વિષની લાગણીમાંથી ઉઠેલી કલ્પના નથી ! આના માટે ઈતિહાસ સાક્ષી છે, પુરાવા પૂરતા છે અને એ પણ એ લેાકેાના પેાતાના પવિત્ર ગણાતા પુસ્તકામાંના! એક માણસને લાકડાની માફક ઉભું ઉલ્લેા વેરી નાખવા ! અને તે પણ પાછુ' ધર્મના નામે ! કેવુ' ભય'કર કૃત્ય ? સતી થવાનેા ઘાતક રિવાજ કેણે પ્રચલિત કર્યાં? જીવતા માણસને બૂમા મારતા બાળી નાખવાની રીતને ધમ માન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034469
Book TitleAnand Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1938
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy