SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ આન'દ-સુધાસિ'ધુ. (૧૦૧) સુધાબિંદુ ૧ લું. તમે સમજી શકશે કે સયમ એ કેટલી મહામૂલ્યવાન વસ્તુ છે. ! જે સચમના પાલન માટે આટલું બધુ કહેવામાં આવે છે-આટલી બધી ડિસા તરફ દુર્લક્ષ્ય આપવામાં આવે છે તેજ સયમની પ્રાપ્તિ માટે અગર કઇ કડકાઈ ખતાવવી પડે તે શું હરકત ? દીક્ષા લેવાની વાત આવી કે સગાવહાલાએ શેાકના બુરખા પહેરી લ્યે છે, કેટલાકને થાક થાય છે, કેટલાક કૃત્રિમ શેકનુ પ્રદર્શન કરે છે! અમુક પ્રકારના દુઃખના દેખાવે કરે છે! તા શું આ બધાથી મુઝાઇને દીક્ષા લેવાને વિચાર માંડી વાળવા ? કેટલાક દીક્ષાના વિાષીએ તા એવા ધધાજ લઇ બેઠા છે કે આવા શેકના પ્રસ`ગાને ખૂબ મેાટા રૂપમાં વર્ણવીને ગમે તેમ કરીને દીક્ષાને અટકાવવાના અશુભ પ્રયત્ન આદરે છે! આવા પ્રયત્નમાં ન તે દીક્ષા લેનાર તરફ્ કેઇ સ્નેહની સાચા સ્નેહની લાગણી હાય છે કે ન તા દીક્ષા લેનારના સગા-સંબંધીએ પ્રત્યે સહાનુભૂતિના ભાવા હાય છે. આમાં તે માત્ર એ સહુનુસ્મૃતિ અને એ સ્નેહુના ખાટા બાહુાના નીચે ગમે તેમ કરીને દીક્ષાને અટકાવવાની બદદાનત સમાયેલી હાય છે! પણ દીક્ષા લેવાની સાચી ભાવનાવાળા પુરુષે આવી બદદાનતભરી પ્રવૃત્તિના ભાગ અન્યા સિવાય કે આવી ક્ષણિક, સ્નેહુજન્ય કે સ્વાજન્ય દુઃખની લાગણીએથી નહિ દેરવાતાં પેાતાના હૃદયને સારા લાગતા રસ્તે ચાલીને અને ભાગવતી દીક્ષાનું ખરૂ રહસ્ય અને સાચું મૂલ્ય સમજીને ગમે તે ભાગે એ ઉત્તમ રત્નને પોતાનું કરવુંજ જોઇએ ! આપત્તિના સામના. બાકી એ તે। દુનિયાના નિયમ છે કે “શ્રયાંત્તિ વહુવિજ્ઞાનિ ’’ શુભ કાર્યોંમાં સેંકડો આફતા આવે, પણ એ આફ્તાને હસતા મુખે વધાવી પેાતાના કાર્ય માં અપ્રતિહુત રીતે આગળ વધવુ એ વિજયની વરમાળ પહેરવાની ભાવનાવાળા માટે બહુજ જરૂરી છે! અરે જે કામાં આફતના વાદળાંઓ માથે તૂટી ન પડે એ કાર્ય માં મહત્વજ શું? ખરી રીતે તેા આપત્તિજ એક કાર્ય ને મહત્વવાળુ બનાવે છે. એક કાર્ય માં જેટલી આફત એટલું એ કાર્યાં મહાન! અગર બાળકને નવ માસ સુધી પેાતાના ગર્ભમાં રાખવાનું કષ્ટ માતાને ઉઠાવવુ ન પડયુ. હાત તે માતાને મન બાળકનું મહત્વ અત્યારે જેટલું જોવામાં આવે છે એટલું હાત ને ? એ નવ માસના ગ`તુંજ કષ્ટ છે કે જે માતાના હૃદયમાં સંતાનને માટે પ્રાણથી પણ અધિક પ્રિયપણાની ભાવનાંને પેદા કરે છે ! એટલે આપત્તિએથી તા ડરવુંજ નહિ! પેાતાનું હૃદય શુદ્ધ રાખીને એક કાર્ય આરંભ કરવું અને પછી ગમે તેટલી આપત્તિએ આવે તેપણ ચલાયમાન ન થવું! કોઈ કામમાં આપત્તિ આવે એ સાવ સ્વાભાવિક બીના છે પણ મને તે એ લેાકેા માટે ભાવદયા ઉપજે છે કે જેઓ આ દીક્ષા જેવી પરમ પવિત્ર વસ્તુમાં, પેાતાની જાતને જૈન કહેવડાવવા છતાં, સંસારના લીલવિલાસે અને માહુને ખાટુ માટુ' રૂપ આપીને, નકામાં પથરા ફેકે છે! એવાઓને જૈનશાસ્ત્રના માનનારા કઇ રીતે ગણવા ? ભલે એ લેાકેાને કરવુ હાય તે કરે પણ દોક્ષા લેનારું તે કશુ હૈયુ' કરીને એ માહુ અને વિરોધની આફ્તાને ઝીલવીજ રહી! અને પછી ગમે તે ભેગે સંયમનુ આરાધન કરવુ'! અને આટલાજ માટે શાસ્ત્રકારાએ હિંસામાં સ્યાદ્વાદને સ્વીકાર કર્યાં છે કે જેથી સયમના પાલનમાં નદી વિગેરે ઉતરવારૂપ કાર્ય કરવામાં હરકત ન આવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034469
Book TitleAnand Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1938
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy