SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ આદર્શ જૈન ! ક રિપુના સંહારક અરિહંતના એ સાચા ઉપાસક છે. ઉપાસ્યને ભેટવા રે ! અરિહંત મનવા, સર્વે ય એ અજમાવી ચૂકે છે. ૯૫ અનતજ્ઞાન, અનંતદ્દન અનંતચારિત્ર, અવ્યાબાધ સુખ, અક્ષય સ્થિતિ ને અરૂપીપણું, અનુલઘુ અનત વીના ધારક ‘સિદ્ધ' પ્રતિ-મૂક્તાત્મા તરફ જૈનની દ્રષ્ટિ ઢાડતી છે, સિદ્ધિને પામવા મથે છે : પંચેન્દ્રિયના નિગ્રહ કરે, ને પાંચ મહાત્રતા— પ્રાણાતિપાત ને મૃષાવાદ, અદત્તાદાન ને મૈથુન, અને પરિગ્રહ વિરમણવ્રત જે મન, વચન, કાયાથો પાળે છે, પાંચ આચારા શુદ્ધ દિલે આચરે છે, Shree Sudharmaswami Gyanbhandar-Unwaway. Sonatagyanbhandar.com
SR No.034467
Book TitleAdarsh Jain
Original Sutra AuthorN/A
AuthorBansi
PublisherJain Sastu Sahitya
Publication Year1929
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy