SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ આદર્શ જૈન વસ્તુનાં ગુણદેષ તપાસેવાના છે? જ્ઞાનને સર્વ દિશાએથી સર્વ શક્તિ વડે વિસ્તૃતતા ને વિશાળતાથી જોવું એ જ જૈનનું જીવનકાર્ય છે. સેનાપતિની ચાલે, જૈન વિજળીને વેગેઘપે છે, ચમકારા કરતાં કરતાં પિતાના આદર્શ માટે આકાશ પાતાળ એક કરે છે. કદીક તે ભલભલાને મદ ઉતારતી ગજેન્દ્રની ચાલે એ ચાલે છે – જાણે જગતના કંગાલ કલેશ ને પ્રપંચે ભલે પાછળ ભમ્યા કરે, ભસ્યા કરે! અદ્ભુત નિશ્ચળ શાંતિથી એ ધપે, છતાં જગતને કદી તેનામાં આગના સૂસવાટા ભાસેઃ વનરાજની કંપાવતી ત્રાડથી શિયાળવા જેમ થથરે છે, - જેનનાં અપ્રકટ વિજ્ઞાન પાસે તેમજ શબ્દજ્ઞાની (!) એ બહુ કંપે છેઃ Shree Sudharmaswami Gyanbhandar-Unvanay. Buratagyanbhandar.com
SR No.034467
Book TitleAdarsh Jain
Original Sutra AuthorN/A
AuthorBansi
PublisherJain Sastu Sahitya
Publication Year1929
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy