SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - -- - - આદર્શ જૈન ધર્મને પ્રવાહ સ્વભાવતઃ વહ્યા કરે, દુનિયા પર ફરી ફરીને સાક્ષાત નીતિની છાપ એ લગાવ્યા કરે. કષ્ટો તેની માર્ગદિશા ફેરવી શકે નહિ. દ્વિધા જીવન જીવવાને મેહ જૈનને થાય નહિ. શું થશે” નહિ, પણ શું કરવાનું છે” એ જેનનું પ્રિય સૂત્ર છે." બુદ્ધિપૂર્વક નિશ્ચય કર્યા પછી તેને ખુદ બ્રહ્માને બ્રહ્મા પણ ફેરવી શકે નહિ, . વિજયે તેને બાહુમાંથી નિતરે, દુશ્મનના લેહીમાંથી નહિ, નાહ ! કલ્યાણ- ભાવનાથી આક્રમણ કરતાં જેન કદાપી પાછો હટે નહિ. તેમજ શક્તિના શોથી અશક્તને ત્રાસ તે આપે નડિ. ને સશક્તથી યુદ્ધ છેડી દઈ સ્વગૌરવને નિસ્તેજ કરે નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Unmanay. Burratagyanbhandar.com
SR No.034467
Book TitleAdarsh Jain
Original Sutra AuthorN/A
AuthorBansi
PublisherJain Sastu Sahitya
Publication Year1929
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy