SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ આદર્શ જૈન સામાયિક, શ્રવણ, દર્શન ને પૂજન ઠંડાગાર થવા માટે નથી, પણ..................જન જાણે છે કે – સામાયિક “ક્રિયા” માંથી સમતાની “શક્તિ” મેળવવાની છે? ક્રોધ પર કાબુ(Brake)મૂકવાની કળા જાણવાની છે સ્વ-પરનાં કલ્યાણની સાચી ખોજ કરવાની છે. વિદને આત્મ-વશ કરવાના છે. આત્મવિકાસ ક્રમશઃ જીવનમાં સાધવાને છે. માનસિક ને વાચિક દે હણવાના છે. શુન્યતામાંથી ચૈિતન્યતામાં પ્રવેશવાનું છે, બ્રાતૃભાવની ભાવના કેળવીને સાતિવકતાનાં સુંદર દેશે જઈ વસવાનું છે. તૃષ્ણના તળીયાં તેડવાના છે. ઈષ્ટદેવનાં આદેશ પાતામાં પ્રગટાવવાનાં છે. આત્મ સ્વાતંત્ર્ય, શોભા ને સામર્થ્ય Freedom (Liberty of soul) Grace & Spiritual Power તેમાંથી ખૂબ ખુરાવવાનાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Unmanay. Spratagyanbhandar.com
SR No.034467
Book TitleAdarsh Jain
Original Sutra AuthorN/A
AuthorBansi
PublisherJain Sastu Sahitya
Publication Year1929
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy